SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૨૦૩ * ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી રામચંદ્રસૂરિના ગૃહસ્થજીવનને પૂરો પિરચય મળતા નથી. શ્રી રામચ`દ્રાચાય દ્વારા લિખિત ‘નવિલાસ’ નાટકના સંપાદક પંડિત લાલચદ્ર ગાંધીના મત પ્રમાણે તેમના જન્મ વિ.સ. ૧૧૪૫, દીક્ષાગ્રહણુ વિ. સં. ૧૧૬૬, આચાય પદારેહણુ વિ. સં. ૧૨૨૯ અને તેમના સ્વર્ગવાસ વિ. સ. ૧૨૩૦માં થયા હતા. તેમનું મૃત્યુ રાજા કુમારપાળની ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલ, કે જે બાલચંદ્રમુનિના મિત્ર હતો, તેની હેમચંદ્રાચાય ની પાટે આવવાની ઇચ્છા અને શ્રી રામચંદ્રસૂરિની સ્પષ્ટ અસ`મતિ હોવાથી, રુકાવટ થતાં જાગેલા વેરભાવને કારણે થયું હતું. રાજાની આજ્ઞાથી આચાર્યશ્રી રામચંદ્રસૂરિને તપાવેલી તામ્રપટ્ટિકા ઉપર બેસાડીને તેમને અંત કરવામાં આળ્યા હતા. ગુરુદેવની આજ્ઞાને સંપૂર્ણ વકાદાર રહી પોતાનું બલિદાન આપવાની આ ઘટના જૈન ઇતિહાસમાં શ્રી રામચંદ્રસૂરિની અમરગાથા રૂપે અતિ બની છે. અચલગચ્છપ્રવર્તક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી આ રક્ષિતસૂરીશ્વરજી મહારાજ અચલગચ્છતા આચાય આ રક્ષિતસૂરિ સુવિહિતમાગી પરંપરાના પક્ષકાર હતા, પ્રવર્તક હતા. દનાદિ અનુયાગના કર્યાં પૂધર આચાય આય રક્ષિતસૂરિથી આ જુદા છે. આ આ રક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગચ્છના ( વડગચ્છના ૪૬મા પટ્ટધર) આચાય જયસિંહસૂરિ હતા. તેમની પૂવતી ગુરુપરપરામાં ધર્માંચદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, વીરચદ્રસૂરિ વગેરે આચાર્યાં હતા. નાણાવાલગચ્છ પ્રભાન દસૂરિથી નીકળ્યે. શ્રી આરક્ષિતસૂરિ પ્રાગ્ધાર ( પોરવાડ ) ગોત્રના હતા. તેમના પિતાનું નામ દ્રોણ અને માતાનુ નામ દેદ્દી હતું. તેમનો જન્મ આખુ પાસેના દંતાણી ગામમાં વિ. સ. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના થયેા હતેા. તેમનુ સૌંસારી નામ વયા ( ગદુકુમાર ) હતું. બાળક વયના માત-પિતા જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાય જસ હસૂરિ દંતાણી ગામે પધાર્યા. શ્રેષ્ઠિ દ્રોણે ભક્તિભાવથી પેાતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યાં. શ્રી જયસિ હસૂરિ વયાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ. સં. ૧૧૪૨ના વૈશાખ સુદ ૮ના દિવસે આળક વયને યુનિટીક્ષા આપી....અને તેમનુ નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યુ. અને મંત્રતંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ. સ. ૧૧પ૯ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્ય પદ પ્રદાન કરી શ્રી આયČરક્ષિતસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યાં. આગમપાઠોના અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યુ કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે. એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પોતાના મામા મુનિશ્રી *. ૩૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249086
Book TitleAryarakshitsuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size78 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy