SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગતે ૨૧૧ ધ્યાનસ્થ ગી વાકપતિ સામે કેટલાક કે બેલ્યા. લેકેના ભાવમય શબ્દો સાંભળી વાપતિએ નયને છેલ્યાં. બંનેએ ધર્મચર્ચા કરી. આચાર્ય બપભટ્ટિસૂરિએ જિનેશ્વર પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું. વિવિધ પ્રકારે તેને અધ્યાત્મનો બોધ આપી જેન બનાવ્યું. પછી “આમ” રાજાએ પણ જૈન ધર્મના અનન્ય રાગી બની શત્રુંજય, ગિરનાર આદિ તીર્થના યાત્રા સંઘ કાઢયા; કનેજ વગેરે સ્થળે જિનમંદિર પણ બંધાવ્યાં. અંતે વિ. સં. ૮૯૦માં આરાધનાપૂર્વક “આમ” રાજા સ્વર્ગવાસ પામ્યા. આમ રાકના પુત્રનું નામ દુન્દુક હતું “આમ” રાજાના સ્વર્ગવાસ પછી દુન્દુક સિંહાસન પર બેઠે. દુન્દુકે પણ શ્રી બપભટ્ટિસૂરિને ઘણું સન્માન આપ્યું. દુન્દુકના પુત્રનું નામ ભેજ હતું. પંડિતોએ જણાવ્યું કે “દુન્દુકને મારી ભેજરાજ રાજસિંહાસન ગ્રહણ કરશે.” કટી નામની એક વેશ્યાની સલાહથી દુંદુકે રાજકુમાર ભેજને મારી નાખવાની યેજના વિદ્યારી. રાજા બન્યા પછી કેટીએ દુન્દુકને પિતાની મેહજાળમાં ફસાવ્યા હતા. એક દિવસ એ આવ્યો કે દુન્દુકનાં કાર્યોમાં મુખ્ય સલાહકાર કંટી બની ગઈ. રાજકુમાર ભેજની માતાને આ ષડયંત્રના સમાચાર મળી ગયા. તેણે બાળક ભેજને તેના મોસાળ પાટલિપુત્ર મોકલી દીધે. મોસાળથી ભેજ પાછો ન આવવાથી દુન્દકે પટ્ટિસૂરિને કહ્યું કે—“આપ પાટલિપુત્ર જાઓ, ને ભેજને અહીં આવવા માટે તૈયાર કરે, અથવા સાથે લઈ જાઓ.” શ્રી બપ્પભટ્ટસૂરિ મધુર વચનોથી એ સ્થિતિ ટાળતા રહ્યા. પાંચ વર્ષ પસાર થઈ ગયા. એક વખત રાજા દુન્દુકે અતિ આગ્રહથી રજપુરુષ સાથે બપભટ્ટિસૂરિને ત્યાંથી વિહાર કરાવ્યો. માર્ગમાં તેઓશ્રીએ વિચાર કર્યો કે, આ એક ધર્મસંકટનું કાર્ય છે. આથી ભોજ મારી સાથે આવે કે ન આવે, હું બંને તરફથી સુરક્ષિત નથી. ભેજ નહિ આવે તે દુન્દુક મારા પર શુદ્ધ થશે અને તે આવશે તે દુન્દુકને અસમય પ્રાણાન્ત થશે. મારું હિત કઈ પ્રકારે નથી. મારું આયુષ્ય ઘડા દિવસ બાકી છે. પરિણામને ગંભીરતાથી વિચાર કરી અપભટ્ટિસૂરિએ અનશન ગ્રહણ કર્યું. નન્નસૂરિ, ગોવિંદસૂરિ આદિ સાધુઓ માટે તેમણે હિતકામના જણાવી સર્વને અનિત્ય ભાવનાનો ઉપદેશ આપે. મહાવ્રતમાં જાયે-અજાયે લાગેલા દોષોની આલોચના કરી. તેઓ અદ્દીન ભાવે ૮૯ વર્ષ સંયમપર્યાય પાળી, વીરનિર્વાણ સં. ૧૩૬૫ (વિ. સં. ૮૯૫)ના શ્રાવણ સુદિ અષ્ટમીએ સ્વાતિ નક્ષત્રમાં ૯૫ વર્ષની અવસ્થાએ વર્ગવાસી બન્યા. શ્રી બપભક્રિસૂરિના સ્વર્ગવાસ પછી દુન્દુકનું અવસાન ભેજરાજાથી થયું. દુન્દુક પછી કનેકના રાજસિંહાસન પર રાજકુમાર અને રાજ્યાભિષેક થયો. પ્રભાવક ચરિત્ર પ્રમાણે “આમ” રાજા કરતાં પણ વધુ જેનશાસનની પ્રભાવનાનાં કાર્યો ભેજ રાજાએ કર્યા હતાં. શ્રી બપ્પભદિસૂરિએ ઘણા રાજાઓને પ્રતિબંધિત કરી જેનશાસનની વિશેષ પ્રભાવના કરી હતી. તેમને મળેલાં અનેક બિરુદોમાં એક બિરુદ “રાજપૂજિત” પણ હતું. શ્રી બમ્પટ્ટિસૂરિ ગ્રંથરચનાકાર પણ હતા. તેમણે બાવન પ્રબંધેની રચના કરી છે. તેમાં ચતુર્વિશનિ જિનસ્તુતિ અને સરસ્વતી સ્તોત્ર એ બે પ્રબંધે આજે પ્રાપ્ય છે. શ્રી બપભદ્રિસૂરિને જન્મ વીરનિર્વાણ સં. ૧૨૭૦ (વિ. સં. ૮૦૦ માં, દીક્ષા વીર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249075
Book TitleBappabhattasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size205 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy