________________
૧૫૮
શાસનપ્રભાવક
કરવા
આય રક્ષિત ખેલ્યા કે “ હે પ્રભા ! હું તેા આચાર્ય શ્રી તેાસલિપુત્ર પાસેથી આવું છું.” એ સાંભળી વસ્વામીસૂરિ ખેલ્યા— શું તમે આરક્ષિત છે ? શેષ પૂર્વાને અભ્યાસ અહી અમારી પાસે આવ્યા છે ? પણ પાત્ર-સંથારા વગેરે તમારાં ઉપકરણો કયાં ? તે લઈ આવે. આજે તમે અમારા અતિથિ છે તેથી ાચરી હારવા ન જશે. અહીં જ આહાર-પાણી કરીને અધ્યયન શરૂ કરે. ' એટલે મુનિ આરક્ષિત કહેવા લાગ્યા હું બીજા ઉપાશ્રયમાં ઉત છુ. તા આહાર-પાણી અને શયન ત્યાં જ કરીશ. ’ત્યારે વાસ્વામી ખેલ્યા—‹ અલગ રહેવાથી અભ્યાસ કેમ થઈ શકે ? ” એટલે મુનિ આ રક્ષિતે શ્રી ભદ્રગુપ્તસૂરિએ કહેલ વચન કહી સંભળાવ્યું. ત્યારે ‘ અહે, એમ છે!' એમ ખેલતાં વાસ્વામીએ વ્રતમાં ઉપયેગ મૂક્યો. પછી તેમણે જણાવ્યું કે—મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરુના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બેાલ્યા છે; માટે હવે તેમ જ થાઓ. પછી શ્રી વસ્વામીસૂરિ તેમને પૂર્વાના અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દસમા પૂર્વના અભાગ શરૂ કર્યાં. એમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુ†મ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દેના વિક હતા. તેનાં ચાવીશ જવિકને અભ્યાસ કરી લીધા; પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગ્યું.
આ બાજુ આ રક્ષિતમુનિની માતા રુદ્રસમા વિચારવા લાગી કે અહા ! વિચાર વિના કામ કરવા જતાં મને પોતાને જ તેના પિરણામે પિરતોષ રૂપ ફળ મળ્યું. હૃદયને આનંદ આપનારા આય રક્ષિત સમાન પુત્ર મેં હાથે કરીને માકલી દીધા. માટે તેને ખેલાવવા હવે ફલ્લુરક્ષિતને મેાકલ.... ” એમ ધારીને તેમણે સરળ એવા સામદેવ પુરહિતને પૂછ્યું, ત્યારે તે આલ્યા કે, “ હે ભદ્રે ! તારું કહેલ મને પ્રમાણ છે, માટે તને યાગ્ય લાગે તેમ કર, ’ પછી તેણે પોતાના બીજા પુત્રને મેકલતાં ભલામણ કરી કે, “હે વત્સ ! તું તારા ભાઈ પાસે જા અને મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તને બ‘સમાગમથી રહિત કરી મહ તાન્યે, પરંતુ વાત્સલ્યભાવને તે જિનેશ્વરાએ પણ માન્ય કરેલ છે. કારણ કે ગર્ભમાં રહેલા શ્રી વીરપ્રભુએ પણ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વરે આવીને માતાને તારું મુખ બતાવ, નહિતર મારે પણ તારા માના આશ્રય લેવા પડશે અને તે પછી તારા પિતા અને પુત્ર-પુત્રી વગેરે માટે પણ એ જ રસ્તે છે. વળી તારે કદાચ સ્નેહભાવ ન હોય તે ઉપકારમુદ્ધિથી એક વાર હે પૂર્ણાંક આવીને મને કૃતાર્થ કર. હે વત્સ ! મા` અને દેહમાં યત્નયુક્ત થઈ ને તું જા અને પ્રમાણે કહેજે. તારા ભાગ્ય પર અમે જીવનારા છીએ. ’’
21
માતાનું વચન સાંભળીને નમ્ર ક્લ્બુરક્ષિતે પોતાના બંધુ મુનિ આરક્ષિત પાસે જઈ ને તેને માતાનું કથન કહી સંભળાવ્યુ કે, “ માતાને વિશે વત્સલ આવા તારા જેવે! બધુ કાણુ હશે ? કારણ કે કુળલાને લીધે તારા પિતાએ તે મને કઈ પણ આક્રેશવચન સંભળાવ્યુ જ નથી. તે હે વત્સ ! તુ' સત્વરે વ અને તારું મુખ મને બતાવ. તારા દશનામૃતથી તૃપ્ત થઇ હું. તૃષ્ણારહિત થાઉં હું બધે ! આપણી માતા રુદ્રસમાએ મારા સુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે, માટે કૃપા કરીને તમે સત્વરે ચાલે, ” આ કથન સાંભળી શ્રી આય રક્ષિતમુનિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org