SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શાસનપ્રભાવક નામના માળીએ શ્રી વજાસ્વામીને જોઇ, વંદન કરીને કહ્યું કે મારા યોગ્ય કઈ કા ફરમાવે. ' ત્યારે ગુરુએ કહ્યું કે—“હું આ ! મારે સુંદર પુષ્પાનું કામ છે. ” એટલે માળીએ કહ્યું કે... આપ પાછા કા ત્યારે પુષ્પા લેતા જજો.” એમ સાંભળી વજસ્વામી ત્યાંથી ક્ષુદ્રહિમવંત પર્યંત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભ આપી, આશિષથી તેને આનંદ પમાડી, પાતાનું કાર્ય જણાવ્યુ. એટલે લક્ષ્મીદેવીએ પોતાના હાથમાં શાભતું સહસ્રપત્ર કમળ જિનપૂજા માટે તેમને અર્પણ કર્યું. તે લઈ આચાર્યાં વસ્વામી પિતાના મિત્ર દેવ પાસે આવ્યા. ત્યાં જ઼ભક દેવતાઓએ આકાશમાં રહી સંગીત-મહાત્સવ કર્યાં. દિવ્ય વાજિંત્રા વાગતાં વાતાવરણુ સંગીતમય થઈ ગયું. ઓચ્છવ કરતા દેવેને પેાતાની ઉપર આવતાં જોઇ બૌદ્ધ લેક ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે— અહે ! આપણા ધર્મ ના મહિમા તે જુઓ કે દેવતાઓ આવે છે!” ત્યાં તે દેશ તેના દેખાતાં જ જિનમદિરમાં ચાલ્યા ! જિનમદિરે જિનેશ્વર ભગવંતની પુજા કરીને બધા શ્રાવકા ઘણે! આનંદ પામ્યા અને પર્યુષણા માપના દિવસમાં શ્રી ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યેા. આ ચમત્કાર જોઈ રાજા પણ સંતુષ્ટ થઈ ગુરુમહારાજ પાસે આવ્યા. આચાય વસ્વામીએ તેને પ્રતિબંધ પમાડી જૈનધર્મી બનાવ્યેા. એક વખત ઉત્તર ભારતમાં બાર વષૅના ભયંકર દુષ્કાળ પડતાં, આચાર્ય શ્રી વજ્રરવામી શિષ્યપરિવારસહ દક્ષિણ ભારત તરફ વિહાર કરી ગયા. ત્યાં કોઇ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુક્ત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યાં. તે વખતે શ્લેષ્મણને દૂર કરવા વહોરીને સૂંઠના એક કટકો લાવ્યા હતા. અને વાપરતાં બાકી વધેલે તે કટકે પેાતાના કાન પર મૂકી દીધેા હતે. પછી સ ંધ્યાકાળે પ્રતિક્રમણમાં ‘ અહીં કાય નો પાઠ કરતાં મુહુપત્તીથી કાનના પડિલેહણમાં તે નીચે પડ્યો. તે જોતાં તેમણે વિચાર કર્યાં કે “ અરે, મને વિસ્મૃતિના ઉદય થયેા છે, તેથી હવે મારું આયુષ્ય ક્ષીણુ થયુ' જણાય છે. હવે પૂના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ આવશે. ’ આચાર્ય વાસ્વામીએ પેાતાના અતિમ કાળ નજીક જાણી, અને આવનારા દિવસે પણું દુષ્કર જાણી, આચાય વસેનસૂરિને સઘળી સંઘવ્યવસ્થા ભળાવી ખાસ કહ્યું કે હે ગુરુબંધુ ! હવેના દિવસે ખૂબ જ કપરા આવનાર છે. પણ તમને જે દિવસે સાનૈયાની કિંમતવાળા ચાખામાં ઝેર મેળવેલે આહાર મળે તેને બીજે જ દિવસે સુકાળ થશે, તે યાદ રાખો. ’’ આમ, << આચાર્ય વજાસ્વામી પછી ત્યાંથી વિહાર કરી ગયા. દુષ્કાળને લીધે ભિક્ષા પ્રાપ્ત ન થતાં તેએએ સાથેના સર્વ સાધુઓને વિદ્યાપિંડથી આહાર કરાવી કહ્યું કે—“આ રીતે બાર વર્ષ સુધી વિદ્યાપિંડથી જ આહાર કરવા પડશે, માટે અનશન ચેાગ્ય છે. ” આથી આચાર્ય વાસ્વામી સાથે દરેક સાધુઅનશન કરવા તૈયાર થયા. એમાં એક બાલમુનિ પણ હતા. આચાર્યશ્રીએ તેને અનશન કરવાની ના પાડી, તે પણ તે સાથે જ ગયા. એક દિવસ આ બાલમુનિને નિદ્રામાં મૂકી સૌ આગળ ગયા. બાલમુનિ ત્યાં જ એકલા રહી અનશનપૂર્વક સ્વગે સિધાવ્યા. આ ખબર મળતાં આચાર્ય વાસ્વામીએ બીજા સાધુએ સમક્ષ આ માલમુનિની દૃઢતા, ધીરતા અને વીરતાની અનુમેાદના કરી. ત્યારબાદ બધા શ્રમણાએ એક પર્યંત પર જઈને અનશન કર્યું. ત્યાં એક દેવે આવીને બધાયને ચલાયમાન કરવાના પ્રયત્ન કર્યાં. આથી આચાર્ય શ્રી સર્વ સાધુઓને લઈ ખીજા Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249065
Book TitleVajraswamisuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size231 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy