SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શાસનપ્રભાવક કરનાર યુગપ્રધાનાચાય કહેવાયા. ગણુાચાયના સબધ પોતપોતાના ગણુ સાથે હોય છે, વાચનાચા ભિન્ન ગણવાળાને પણ વાચના આપે છે. યુગપ્રધાનાચાર્યનું કાર્યક્ષેત્ર સાવ ભૌમ હોય છે. જૈનજેનેતર સ લેાકે તેમનાથી લાભ પામે છે, આય સુહસ્તિસૂરિના શિષ્યસમુદાય આ મહાગિરિ કસ્તાં વિશાળ હતે. કલ્પસૂત્રમાં આર્ય સુહસ્તિસૂરિના મુખ્ય ૧૨ શિષ્યાના ઉલ્લેખ છે: (૧) આ રાહણ, (૨) યશે.ભદ્ર, (૩) મેઘણું ( ગુણસુંદરસૂરિ), (૪) કામધંગણિ, (૫) સુસ્થિત, (૬) સુપ્રતિબદ્ધ, (૭) રક્ષિત, (૮) રેહગુપ્ત, (૯) ઋષિગુપ્ત, (૧૦) શ્રીગુપ્ત, (૧૧) બ્રહ્મગણી અને (૧૨) સામગણી. તેમાં સ્થવિર આ રાહણુથી ઉહેગણુ, યશેાભદ્રથી ઉડુવાડિયગણુ, કામધિગણિથી વેશવાડિયગણુ, સ્થસ્થિત–સુપ્રતિબદ્ધથી કોટિંગણ, ઋષિગુપ્તસૂરિથી માનવગણ અને શ્રી ગુપ્તસૂરિથી ચારગણુને વિકાસ યે.. આય સુહસ્તિસૂરિ દશ પૂર્વધર, ધરાના સમર્થ સંવાહક અને પ્રભાવશાળી આચાય હતા. તેમના શાસનકાળમાં જૈનધર્મના ઘણા પ્રસાર થયા હતા. આ સુહસ્તિ ૨૩ વર્ષ ગૃહસ્થજીવનમાં રહ્યા. તેમના ૭૭ વર્ષના ચારિત્રપર્યાચમાં ૪૬ વર્ષ યુગપ્રધાનપદથી અલંકૃત રહ્યા. તેની પૂર્વના યુગપ્રધાનામાં તેમના ચારિત્રપર્યાય સૌથી વધુ ૭૭ વર્ષના હતા. આય માહિગિરની જેમ તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આ સુસ્તિસૂરિ વીરનિર્વાણ સ'. ૨૯૧માં ઉજ્જૈનમાં વર્ગ વાસ પામ્યા. ઉપકેશગચ્છીય, એસવાલ વંશની સ્થાપના કરનારા મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ શ્રી રત્નપ્રભસૂરિ મહાન પ્રભાવશાળી અને વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા. તેમણે એમિયાંનગરમાં આસવાલ વંશની સ્થાપના કરી હતી. તેમના પુણ્યપ્રભાવે ૧,૮૦,૦૦૦ નવા જેને અન્યા હતા. ભથવાન પાર્શ્વનાથના શ્રી કેશીગણધર પોતાના સ ́શયેનું સમાધાન શ્રી ગૌતમસ્વામી પાસેથી મેળવી, પેાતાના શિષ્યા સાથે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થતાં, તેમને એ શ્રમણુસંઘ ‘ પાÜપત્ય ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વળી, તે ‘ ઉપકેશગચ્છ 'થી પણ એળખાય છે. શ્રી રત્નપ્રભસૂરિ એ જ શ્રમપરપરામાં વીરનિર્વાણની પ્રથમ સઢીમાં થઈ ગયા. તેમના ગુરુ શ્રી સ્વયંપ્રભસૂરિ હતા. શ્રી રત્નપ્રભસૂરિનું પૂર્વાંનામ મણિરત્ન કંવા રત્નચૂડ હતું. તેઓ વિદ્યાધરાના રાજા હતા. એક દિવસ, ભિન્નમાલ જતાં, ત્યાં શ્રી સ્વયં પ્રભસૂરિને ઉપદેશ સાંભળી, પેાતાના પુત્રને રાજ્ય સેાંપી, ૫૦૦ વિદ્યાધરા સાથે તેમણે દીક્ષા લીધી હતી. વીરનિર્વાણુ સં. પર્ માં આચાર્ય પદ પામી શ્રી રત્નપ્રભસૂરિ નામે જાહેર થયા હતા. Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249060
Book TitleRatnaprabhasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size74 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy