SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૪૨ ક્યા સૂત્રમાં ૨૪ તીર્થકરના યક્ષ-યક્ષિણીના નામો છે ? ઉ.૪૨ સંતિકર સૂત્ર. પ્ર.૪૩ ક્યા સૂત્રમાં તીર્થકર ભગવાનના ૩૫ વિશેષણ આવે છે ? ઉ.૪૩ (શસ્તવ) નમુત્થણે સૂત્ર. પ્ર.૪૪ ક્યા સૂત્રથી ૬(૯) કોટી (પદ્ધતિ) ના પચ્ચકખાણ થાય ? . ઉ.૪૪ કરેમિ ભંતે,પોસહ સૂત્ર,દીક્ષા અવસરે સાધુ સર્વ કોટીના પચ્ચકખાણ(પ્રતિજ્ઞા) લે. પ્ર.૪૫ ક્યા સૂત્રથી ૮ (૪) પહોર સુધીના વિરતિના પચ્ચકખાણ થાય ? ઉ.૪૫ કરેમિ ભંતે પોસહં. પ્ર.૪૬ ક્યા સૂત્રમાં ૧૮,૨૪,૧૨૦ ભાંગાની સંક્ષિપ્ત વાત છે ? ઉ.૪૬ ઈરિયાવહીયે. પ્ર.૪૭ ક્યા સૂત્રથી ૧૮ હજાર શીલાંગના ધારક મુનિને વંદના થાય ? ઉ.૪૦ અઠ્ઠાઈજેસુ, સકલતીર્થ. વેણીનાઈ સુવતું પ્ર.૪૮ ક્યા સૂત્રમાં ૮૪ લાખ જીવયોનિની ક્ષમાપના મંગાય છે ? ઉ.૪૮ સાત લાખ સૂત્ર. પ્ર.૪૯ ક્યા સૂત્રમાં ૪ મંગલ, લોકમાં ઉત્તમ, શરણરૂપના નામો છે ? ઉ.૪૯ સંથારા પોરિસી. પ્ર.૫૦ ક્યા સૂત્રને “શાશ્વતું સૂત્ર' કહેવાય (કહી શકાય) છે ? ઉ.૫૦ નવકાર, નમુત્થણ, કરેમિ ભંતે. પ્ર.૫૧ ક્યા સૂત્રની રચના કરવાથી ગુરૂએ શિષ્યને પ્રાયશ્ચિત આપ્યું ? ઉ.૫૧ નમોષ્ઠત સૂત્ર. Sutra gyana #9 www.jainuniversity.org
SR No.249049
Book TitlePratikramana Sutra Gyana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Education
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy