SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૩૨ વર્ષમાં પકખી ચઉમાસી-સંવત્સરી કેટલાકરાય છે ? ઉ.૩૨ પકખી-૨૧. ચઉમાસી-૩. સવંત્સરી-૧ પ્ર.૩૩ મોટા સૂત્ર આવડતાં ન હોય તો તેના સ્થાને બીજા ક્યા સૂત્ર બોલાય ? ઉ.૩૩ અતિચાર = વંદિત્ત, વંદિત્ત = ૫૦ નવકાર, નારંમિ = ૮ નવકાર, ૧ લોગસ્સ = ૪ નવકાર, પકખી સૂત્ર = વંદિg(શ્રાવકના માટે), તપચિંતવન = ૧૬ નવકાર. પ્ર.૩૪ ક્યા સૂત્રોમાં ૧૨ આગારોનું વર્ણન આવે છે ? ઉ.૩૪ અન્નત્થ.ITH TOT પ્ર.૩૫ ક્યા સૂત્રથી “૧૩ માંગણી' ભગવાન પાસે થાય છે ? ઉ.૩૫ જયવીયરાય સૂત્ર. પ્ર.૩૬ ક્યા સૂત્રમાં ૧૨ વ્રતોનો અધિકાર સંક્ષિપ્ત-વિસ્તૃત આવે છે ? ઉ.૩૬ અતિચાર સૂત્ર, વંદિત્ત સૂત્ર. પ્ર.૩૭ ક્યા સૂત્રમાં ૧૬ વિદ્યાદેવીના નામો આવે છે ? ઉ.૩૭ સંતિકર, મોટી શાંતિ. પ્ર.૩૮ ક્યા સૂત્રમાં ૧૮ પાપસ્થાનકના નામો આવે છે ? ઉ.૩૮ અઢાર પાપસ્થાનક, અતિચાર, સંથારાપોરિસિ. પ્ર.૩૯ ક્યા સૂત્રમાં ૧૯ પ્રકારની વિરાધનાની ક્ષમા મંગાય છે ? ઉ.૩૯ ઈચ્છામિઠામિ. પ્ર.૪૦ ક્યા સૂત્રમાં સાધુના ૩૬ ગુણની ટૂંક વિચારણા છે ? ઉ.૪૦ પંચિંદિય. પ્ર.૪૧ ક્યા સૂત્રમાં ૫.(૩૬) આચારની વિગત આવે છે ? ઉ.૪૧ નાણંમિસૂત્ર. Sutra gyana #8 www.jainuniversity.org
SR No.249049
Book TitlePratikramana Sutra Gyana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Education
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy