________________
સૂત્રજ્ઞાના
સૂત્ર એટલે શું ?
સૂત્ર એટલે ગુરૂવંદન, ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણની પવિત્ર ક્રિયામાં બોલાતા ધર્મ પાઠો. D સૂત્રો એટલે ગણધર ભગવંતો વગેરેએ બનાવેલી ધર્મની સુંદર રચના. T સૂત્રો એટલે દયના ભાવોને પવિત્ર બનાવવાની ક્રિયા. | બે પ્રતિક્રમણ અને પાંચ પ્રતિક્રમણના સૂત્રો અંતર જગતને અજવાળનારા છે અને વૈજ્ઞાનિક નિયમોથી ગુંથાયેલા છે.
સૂત્રને અર્થ પૂર્વક જાણવાથી વૈજ્ઞાનિક પરિવર્તન અને ભાવોની વૃદ્ધિ થાય છે. T સૂત્ર એટલે છંદ, લય, ભાવ, રસ અને અર્થને પ્રગટ કરનારો દિવ્ય ધ્વનિ. T સૂત્ર એટલે પરમ પ્રકૃતિના લય સાથે પોતાનો લય મેળવવાની પાવન ક્રિયા. | સૂત્રજ્ઞાન એટલે આત્મજ્ઞાનનો પ્રાપ્ત કરવાનો દિવ્ય પુલ. સૂત્રજ્ઞાન એટલે જીવનની ખરાબીની શુદ્ધિ અને આંતરિક ગુણોની વૃદ્ધિ કરવાની રાસાયણિક પ્રક્રિયા.
આવશ્યક સૂત્રોનો ઉપયોગ કરતાં... I મુદ્રા બતાડાય છે. | | ધ્યાન કરાય છે D પ્રતિજ્ઞા લેવાય છે. D જાપ કરાય છે. D શાંતિની ઉદ્દઘોષણા થાય છે. D વંદના થાય છે. D પ્રાચ્છિત મંગાય છે. T ક્ષમા મંગાય છે. | પ્રાર્થના કરાય છે.
| સમુહમાં સૂર પૂરાય છે. || વિધિ થાય છે.
છુટછાટ મંગાય છે. સ્થાપના સ્થપાય છે. T સ્થાપના ઉત્થાપન થાય છે. L બહુમાન થાય છે.
Sutra gyana # 1
www.jainuniversity.org