________________
સચમ અ હી મિલે....
જૈન ખાલદીક્ષા એ શાસ્ર અને ઇતિહાસ સમત દિવ્યમાગ . ‘ ગુશિશુ ’
સજીવહિતકારી જિનશાસન :
જગતમાં ઊંચામાં ઊંચું દર્શન એટલે જૈન દર્શન ! કેવળ માનવ જ નહિ, એનાથી પણ નીચેના સ્તરના તમામ જીવા સાથે મૈત્રીકરુણા ભાવ રાખવા એલાન કરતુ જૈન દર્શન એ સમગ્ર વિશ્વનું અનુપમ દČન છે, અને સવ` જીવનું પરમ હિત કરનાર, પરમ પવિત્ર એવા ધમ એ જૈન ધર્મ છે અથવા શ્રી જિનેન્દ્ર પરમાત્માનું શાસન છે.
આત્માની મુક્તિ કેમ ?
કમવશ બનેલા જીવે આ સંસારમાં અનાદિ કાળથી અનેકવિધ જન્મ, મરણુ, રાગ અને શેક આદિનાં ઘાર દુઃખ ભોગવી રહ્યાં છે. આ કમ'બધનમાંથી યા આ કાતિલ દુઃખાથી આત્માની મુક્તિ કેમ થાય ? આ પ્રશ્નને સંપૂર્ણ રીતે સચાટ ઉત્તર પણ જૈન દર્શન આપે છે :
“ પૌદ્ગલિક ક્ષણિક પદાર્થોં ઉપરના રાગ આદિ દોષોથી સંસારી આત્માઓનુ જે શુદ્ધ આત્મ સ્વરૂપ કલુષિત અન્યું છે, તે એ જ રાગાદિ દોષાના ત્યાગથી અને ખીજા તેને પાષક ક્ષમાદિ ગુણૈાથી નિમ`ળ બને.' આ છે જૈન દશનની પાયાની વાત. જો શ્રદ્ધાપૂર્વક સમજવામાં આવે, તે શ્રી જૈન દશનની ભાગવતી દીક્ષાની અપ્રતિમ અને ઉચ્ચ ભૂમિકાના કાઈ પણ મનુષ્ય વિરાધ કરી શકે એમ નથી.
દુઃખાની પરપરાને અત એટલે જૈન દીક્ષા :
આ સંસાર અનાદિ કાળથી છે, તેમ આ જીવ પણ અનાદિ છે જ. દારૂડિયાની જેમ માહુના કેમાં આ જીવ પેાતાનું શુદ્ધ અને મુકત સ્વરૂપ સમજી શકયા નથી. માનવભવ મળવા છતાં રાગાદિ ભાવેાને લીધે અભિભૂત થઈ જીવ ક્ષણિક એવા ભેાગામાં જ સ્વજીવનની ઇતિત બ્યતા સમજ્યેા છે. માનવભવ સિવાય તિય "ચાદિયાનિએમાં વિવેકપૂર્વક રાગાદિત્યાગની સાધના જીવ માટે અશકય છે. અરે ? અનેક વખત માનવભવ મેળવવા છતાં આ સાધના અને સમજ આ જીવને આવી નથી. આ સમજ આવે
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org