SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિહારવ ન-૩ | ૨૫૧ તેમની પાસેથી ધાસ, લાકડાં આદિના સ્ટેટ તરફથી કર લેવામાં આવતા નથી. જ્યાં બીજી વસતી હેાય ત્યાં કર લેવામાં આવે છે. એમના ખારાક મુખ્યત્વે બાજરી, મકાઈ અને ખડધાનનેા છે. અને શિકાર કરી માંસાહાર પણુ એ લેકે કરે છે. આ પ્રશ્ન એટલી વ્યસની છે કે તેમના પૈસા બધા દારૂમાં જ ઊડી જાય છે. એમનાં ગામા ત્રણ-ચાર માઈલના વિસ્તારમાં વસેલાં હોય છે. એ પ્રજા દારૂ પીનાર અને ઝનૂની હાઈ આપસઆપસમાં લડી ન પડાય એ ઉદ્દેશથી જુદી જુદી ટેકરીઓ ઉપર દૂર દૂર એક એક બન્ને ઘર, ઝૂંપડાં વગેરે બાંધી વસે છે. એમના લગ્નના વિધિ બ્રાહ્મણગાર કરાવે છે. અને એ ગારને તેઓ જ્યારે ખેતી પાકે ત્યારે લાગાએ આપે છે. કઈ કારણસર એમને એકઠાં થવાની આવશ્યકતા પડે ત્યારે ત્યારે તેમતે નાયક ઢોલ વગડાવે અને એ દ્વારા સૌને એટલી ત્વરાથી ભેગા કરે કે એક સાધનસપન્ન રાજા પગુ એટલી ત્વરાથી એ કામ ન કરી શકે. ઢોલના શબ્દ ઉપરથી જે જાતનું કામ હાય તેને એ લેાકેા પારખી લે છે. ઉદયપુર અને ડુંગરપુર રાજ્યમાં એકથી બીજે ગામ જતાં ઠરાવેલ ચાકી આપવી પડે છે. મેળા ઉપર કેસરિયાજીની યાત્રાએ આવનાર માટે ચેકીનેા દર અર્ધું છે. સાધુ, બ્રાહ્મણ, રાજપૂત, મુસલમાન પાસેથી ચાકી કાંય લેવાતી નથી; તેમ સરકારી અમલદાર અને સરકાર જેમની ચાકી માફ કરે તેમની પણ ચાકી નથી લેવાતી. ચાકી લેનાર ભાલે લાવાર વારા આવે ત્યારે વારાફરતી ચેાછી લેવા આવે છે-એસે છે. ભીલ પ્રજા ભરવ, જોગણી, કાલિકા, ચંડી આદિ ધાંય દેવદેવીતે માને છે, તેમ છતાં એ લેાકેા કેસરિયાનાથજીતે સૌથી વધારે માતે-પૂજે છે. જ્યારે ત્યારે ડગલે ને પગલે કેસરિયાનાથજીની જ બાધા-આખડી રાખે છે. દર પૂનમે એમનાં ટોળાં કેસરિયાજી આવે છે. પણ ફાગણુ વિષે આઠમના મેળા ઉપર તેા એમનાં ગૂડનાં ઝૂંડ આવે છે. આ દિવસે ચારે તરફ નજર નાખીએ ત્યાં રસ્તા ભીલ-ભીલડીથી જ ઊભરાતા હોય છે. આ મેળાતે દિવસે રસ્તાની ચામેર ભાઈ લેા સુધી ટેકરીઓ ઉપર ભીલા ચેકી કરતા આઠે પહેાર ઊભા રહે છે. કેસરિયાજી આવનાર ભીલ-ભીલડીએ ગીતે ગાતાં ગાતાં આવે છે, અને મેળાને દિવસે તે! એમનાં ગૂડનાં ઝૂંડા ગીતેા ગાવામાં મસ્ત રહે છે. એ ગીતેામાં મુખ્યત્વે બાધા-આખડી રાખનારને શો લાભ થયા એ જ વન હેાય છે. નમૂના દાખલ એક ગીત આપને લખી મેાકલાવું છું : અમદાવાદ મેાડા તીરથ જા રે જાઈ. તીરથ॰ કુંવર માંદે થાય તીરથ॰ ઘણા અલેા થાંઈ થારી રખેલમાં લઈ રે તીરથકુંવરીએ વચે તીરથ તીર્થ કુંવર હજગ૪ વલિએ તીરથ॰ પ્યારી સંધ ચાલે સેાનાવાલા મેરીએપ તીરથ, રૂપાવાળી ચકલી તીર્થ. રૂપાવાળા કુકડા તીરથ, મેાનાવાળી માછલી તીરથ. મગરા માંહે લેવ હૈ તીર્થ,પારી સંધ ચલાવા તીર્થ. હાથ માંહે જલા લેાટીએ તીર્થ, હાથ મુંડા ધાવા ઉગતા સૂરજ બાંદી લેવા તીર્થ, લીલી પીળી ગાડી તીર્થ. કુંવર મા થાયેા તીરથ, સઘળા સંગ ચાલવા લાગેા તીરથ માર્લ જોડ મેસ્થેા તીર્થ, અમદાવાદ દૂ મેાડા તીરથ, રસ્તે તીર્થ, દનડા મૂડી- જાય તીર્થ, તીરથ લાગેા ૧ માંદા. ૨ પગે ચાલીને યાત્રા ૪ હજગ-વલિ-વધારે માંદા પડયો. Jain Education International કરવાની ખેાલમા એટલે માનતા. ૩ વચે બચે, જીવતા રહે. ૫ માર. હું નાનાં ડુંગરા, ૭ દિવસ. ૮ આથમે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230238
Book TitleVihar Varnan 1 2 3
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy