________________
[૨૦]
aa daala 2 2 2 22 કહી કટ કર્યું.
<a sa ps casbsb ca
આ કૃતિને અંગે આવું કાર્ય એક મુનિશ્રીએ અમુક અંશે કર્યાનું મે' સાંભળ્યુ છે, પણ તે મારા જોવામાં આવ્યું નથી. આ કૃતિ બધાથી વિભૂષિત છે, એવા કોઈ પ્રાચીન ઉલ્લેખ પણ મારા જેવા કે જાણવામાં નથી. વિશેષમાં ઉપર જે આઠ બધા અપાયા છે, તે એનાં લક્ષણા અનુસાર છે કે નહિ, તેની તપાસ કરવાની મને અભિલાષા થતાં, મે' આ અંગે એ લેખેા લખ્યા હતા અને તે પ્રકાશિત પણ થયા છે.
મારા કેટલાક ગુજરાતી લેખામાં આ જ વિષે ખપ પૂરતી માહિતી મેં હીરક સાહિત્ય વિહાર ’ (પૃ. ૯, ૧૦)માં આપી છે. ચક્રબંધ અને ટુલબંધ – આ એ બધામાં મેં ગુજરાતી પદ્યાત્મક રચના કરી છે અને એ છપાઈ છે. તેની પણ એમાં નોંધ છે.
વિષય : અજિતનાથ અને શાંતિનાથ એ બે તીર્થંકરાનાં ગુણગાન છે.
.
d
કતૃત્વ : આ સ્મરણની ‘તું મોણ ઞ ર્િ ’થી શરૂ થતી ગાથામાં ‘ નંદિણુ ’શબ્દ છે. તેઓ આ કૃતિના પ્રણેતા છે. ‘તેએ નેમિનાથના ગણધર દિષેણુ છે કે શ્રેણિકના પુત્ર નર્દિષેણુ છે કે અન્ય કોઈ મહિષ છે તે જાણી શકાતું નથી.' એમ જિનપ્રભસૂરિએ આ કૃતિની વૃત્તિ · ધિઢીપિકા 'માં' કહ્યુ છે. આ મહત્ત્વની વૃત્તિ અદ્યાપિ અપ્રકાશિત જણાય છે, તેથી ખેદ થાય છે.
પ્રાચીનતા : આ સ્મરણ કે જે સ્તુતિ – સ્તોત્ર રૂપ છે, તેના ઉલ્લેખ સંઘદાસગણિ ક્ષમાશ્રમણે કપ્પ (બૃહત્કલ્પસૂત્ર)ના લડુ ભાસ ( લઘુ ભાષ્ય )ની ૫૫૪૯ મી ગાથામાં કર્યાં છે, એટલે એ ક્ષમાશ્રમણની પૂર્વે રચાયાનું અનુમાનાય છે. આ સંઘદાસણ વસુદેવહિડીના પ્રથમ ખડના પ્રણેતા સ ંઘદાસગણિ વાચકથી ભિન્ન છે, અને એમના પછી થયા છે. વિશેષમાં, તેઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરતાં પહેલાં, વિક્રમની પાંચમી સદીમાં થઈ ગયા છે. આમ આ કૃતિ ઘણી પ્રાચીન છે.
છાયા : અજિયસ'તિની છાયા વિવિધ સ્થળેથી પ્રકાશિત થઈ છે.
વિવરણા : પ્રસ્તુત કૃતિ ઉપર સંસ્કૃતમાં નિમ્નલિખિત વૃત્તિએ રચાઈ છે. ૧. મેધઢીપિકા : જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૬૫માં આની રચના કરી છે, અને ઘણી વિસ્તૃત છે. તે સત્વરે પ્રકાશિત કરાવવી જોઇએ.
વર્ષાં સૂરિની અભ્યર્થનાથી
ગોવિદાચાર્યે રચી છે. એમને સમય
૨. ટીકા : આ જાણમાં નથી.
૧.
કેટલાક આને ભેદીપિકા ' કહે છે.
Jain Education International
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org