SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૪]@thibhiAt&chhoddtbtk maa sachchh. 2 ટકા મ થઈ આવે છે. આ ગુરુ શિષ્યની અપ્રતિમ જોડલીના પ્રભાવ આ ગચ્છ શતાબ્દીએ પછી પણ ભૂલી શકે એમ નથી. મેરુત્તુ ંગસૂરિ : મારવાડના નાણી નગરમાં પોરવાડ જ્ઞાતિના વારા ગેાત્રીય વેરસિંહનાં પત્ની નાલદેવીની કુખે સ. ૧૪૦૩ માં વસ્તિગ નામના પુત્રને જન્મ થયા. સં. ૧૪૧૦ માં દીક્ષા અ’ગીકાર કરી. સં. ૧૪૨૬ માં પાટણમાં આચાર્ય પદ મળ્યુ. સ. ૧૪૭૧ માં ૬૮ વર્ષની વયે ખંભાતમાં વર્ગવાસી થયા. (૯૦૩ ) તેઓશ્રી પ્રભાવક આચાર્યો અને બહુશ્રુત વિદ્વાન હતા. પ્રભાવક આચાય અને સમર્થ પટ્ટધર કે મહાન ગ્રંથકાર તરીકે જ નહી, કિંતુ મંત્રવાદી તરીકે પણ મેરુતુ ગસૂરિની પ્રસિદ્ધિ અજોડ છે. (૯૦૪ ) મેરુતુ ગસૂરિએ ગચ્છનાયક તરીકે એવી પ્રજ્જવલિત પ્રતિભા પ્રગટાવી છે કે, જૈન ઇતિહાસમાં થઈ ગયેલ પ્રભાવક આચાર્યાંમાં તેઓ પ્રથમ હરાળનું સ્થાન પામી શકયા. તેમની સફળતાનું રહસ્ય તેમના ત્યાગમય જીવનમાં જ પામી શકાય છે. તેએ નિ`ળ તપ, સ`યમનું આરાધન કરતાં યેાગાભ્યાસમાં વિશેષ અભ્યસ્ત રહેવા લાગ્યા. તેએ હઠયાગ, પ્રાણાયામ, રાજયોગ આદિ ક્રિયાઓ દ્વારા નિયમિત ધ્યાન કરતા હતા. ગ્રીષ્મ ઋતુના તાપમાં કે શિયાળાની ઠંડીમાં પ્રતિદિન કાર્યાત્સગ કરીને આત્માને અતિશય નિર્દેળ કરવામાં સલગ્ન હતા. તેમનું ઉગ્ર વિહારીપણું તેમના સતત વિહાર પરથી ફલિત થાય છે. જીરિકાપલી તીથ : ( ૯૫૦) અરિકાપલ્લી તીના વિકાસમાં તેમના હિસ્સા અનન્ય રહ્યો છે. એમ નમા દેવદેવાય' એ સ્તેાત્રની રચના દ્વારા તેમણે જીરાવલ્લી પાર્શ્વનાથની મંત્રયુક્ત સ્તુતિ કરી છે. ( ૯૭૪ ) મેરુતુ ંગસૂરિએ રચેલા અનેકવિધ ગ્રંથા પરથી જોઈ શકાશે કે, પટ્ટધર તરીકે ભારે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેમણે સમય મેળવીને સાહિત્યના અનેક પ્રકારનું ખેડાણ કર્યુ અને તેએ સુદર ગ્રંથા મૂકતા ગયા છે. એ દ્વારા તેમની અસીમ વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે. સ્તામાં મત્રકાળ્યે, ઊમિકાબ્યા, મહાકાવ્યા ઉપરાંત તેમણે નિમિત્ત, લક્ષણ, છંદ, અલંકાર, વ્યાકરણ, વૈદિક, ઇતિહાસ, દર્શીન અને કમ વિષયક ગ્રંથા રચી પેાતાની બહુમુખી પ્રતિભાના આપણને પરિચય કરાવ્યેા છે. મેરુતુ ંગસૂરિનું સ્થાન જે હેય તે ભલે હા, કિંતુ જૈનાએ સંસ્કૃત ભાષાના વિકાસમાં જે ફાળા નોંધાવ્યા છે, તેમાં મેરુતુ ગસૂરિને હિસ્સા ઉલ્લેખનીય હશે. વિવિધ વિષયેામાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથે રચનાર તરીકે તેએ કદાપિ ભુલાશે નહિ. શ્રી આર્ય કલ્યાણપ્તસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230230
Book TitleVidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Original Sutra AuthorN/A
AuthorDevji D Khona
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages16
LanguageGujarati
ClassificationArticle, Ascetics, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy