SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૦]+sachchhhhhhhhhhhh આપી. આમ સ ંવેગી પક્ષે સાધુ-સાધ્વી માટે એમણે માગ ખુલ્લા કર્યાં. તેમણે શૂન્યમાંથી સૃષ્ટિ ખડી કરી દીધી. તેમના શુભ હસ્તે લગભગ એક સેા પંદર દીક્ષાઓ થઈ. કચ્છ અને હાલારમાં વિચરીને તેમણે · · કચ્છ – હાલાર દેશેાદ્ધારક'નું બિરુદ સાક કર્યું. તેમની નિશ્રામાં પાલીતાણા, ભદ્રેશ્વર, અબડાસા, પચતીથી તેમ જ મેાડપુર, ભલસાણુ આદિના સંઘે। નીકળ્યા. એમની પુનિત નિશ્રામાં ઘણાં જિનમદિરાની પ્રતિષ્ઠા થઈ. અનેક ગ્રંથાના ઉદ્ધાર થયા. અઠ્ઠાઇ મહેાત્સવે ઉજવાયા અને પૂર્વાચાર્યાંના હસ્તલિખિત ગ્રંથેાના ભડારા વ્યવસ્થિત થયા. વૃદ્ધાવસ્થામાં પાલીતાણામાં સ્થિરવાસ કરવાની ઇચ્છા હતી, પણ સુથરી સ'ઘના આગ્રહથી સુથરીમાં સં. ૨૦૦૩ નુ' ચાતુર્માસ કર્યું' અને ત્યાં જ સ્થિર થયા. સંઘાડાની જવાબદારી ઉપાધ્યાય શ્રી ગુણસાગરજીને સોંપી. સ. ૨૦૦૬ નું ચાતુર્માસ ગોધરામાં અને સ', ૨૦૦૮ નુ ભાજાયમાં કર્યું. ત્યાંથી રામાણીઆ (કચ્છ)ના જિનાલયના સુવણુ મહેાત્સવ પ્રસંગે હાજર રહ્યા. અહી' સ`ધેાએ મળી તેમને અચલગચ્છાધિપતિ તરીકે જાહેર કર્યાં. પછી તેએ ભૂજ પધાર્યાં, સ'. ૨૦૦૯ ના વૈશાખ સુદી ૧૩ ની પાછલી રાતે શુભ ધ્યાયપૂર્ણાંક ભૂજ મધ્યે દેવગતિ પામ્યા. આમ ૭૦ વર્ષનુ દીર્ઘ સયમી જીવન ગાળી નેવુ વનું આયુ ભાગવી કચ્છ – હાલાર દેશે દ્ધારક પૂજ્ય દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે સંઘ અને સંઘાડાના ભાર પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી મ. સા.ને સોંપી આખરી વિદાય લીધી. અચલગચ્છના શ્રી ચતુર્વિધ સંધ તેમના આ આત્મ સમર્પણને ક્દી નહિ વિસરે, આચાર્ય શ્રી ગુણસાગરસૂરિ : કચ્છ દેઢિયાના શા. લાલજી દેવશીનાં ભાર્યાં ધનબાઈની કુખે સ. ૧૯૬૯ માં ગાંગજી નામના પુત્રને જન્મ થયેા. સ. ૧૯૯૩ માં દીક્ષા, સ. ૧૯૯૪ માં જામનગરમાં વડી દીક્ષા, સં. ૧૯૯૮ માં મેરાઉમાં ઉપાધ્યાય પદવી અને સ. ૨૦૧૨માં મુંબઈ માં આચાર્ય પદવી. adada sabha chach sh તીવ્ર યાદદાસ્ત તેમ જ શીઘ્ર ગ્રહણશક્તિના કારણે માળપણમાં જ સંસ્કૃતનો અભ્યાસ કર્યાં તથા સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કર્યુ.. છ ક ગ્રંથ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય વગરેના અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત કાવ્યમય શ્લોકો અને ગ્રંથા લખ્યા. વકતૃત્ત્વ શક્તિ પણ અસરકારક છે. ‘ શ્રી પકથા સંગ્રહ,’‘ શ્રીપાલ ચરિત્ર,’ તથા · કલ્યાણસાગરસૂરિ ચરિત્ર’ સંસ્કૃતમાં રચ્યાં છે. નવપદ આદિ પૂજાએ રચી સ્તવન – ચૈત્યવંદન સ્તુતિએની ચાવીસીએ તથા અન્ય અનેક સ્તવન ઉપરાંત ચેઢાળીઆએની રચના કરી છે. સ'. ૧૯૯૩ માં – શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230230
Book TitleVidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Original Sutra AuthorN/A
AuthorDevji D Khona
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages16
LanguageGujarati
ClassificationArticle, Ascetics, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy