________________
(૧૮૬]ashishthashshashilabenghale
અનેક મતમતાંતર એ અરસામાં ફૂટી નીકળ્યા હતા. એક બાજુ પ્રતિમા નિષેધ, બીજી બાજુ સાધુજન નિષેધ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણા ચાલુ થઈ ગઈ હતી. પ્રાચીન ગોમાં ક્રિયાશિથિલતા પ્રવિષ્ટ હતી, જ્યારે સામે બાજુ ક્રિયાની કડકતાના દેખાવ થયા. તપાગચ્છના આનવિમલસૂરિએ સ. ૧૫૮૨ માં, ખરતરગચ્છના જિનચંદ્રસૂરિએ સ. ૧૯૧૧ માં તથા આપણા ગચ્છનાયકે સ. ૧૬૧૪ માં શત્રુ ંજય તીર્થાંમાં ક્રિયાન્દ્રાર કરી, બાવન સાધુ તથા ચાલીસ સાધ્વીએ મળી, ખાણુના પરિવારે સુવિહિત સંવેગી માની પ્રરૂપણા કરી. તેમનું ત્યાગમય જીવન આદશ અને અત્યંત ઉદાહરણીય હતું. તેમની બ્રહ્મચનિષ્ઠાથી પ્રસન્ન થઈ અર્બુદાદેવીએ અદૃશ્ય રૂપ કરનારી તથા આકાશગામિની નામની બે વિદ્યાએ સમર્પિત કરી હતી.
(૧૪ર૬) ક્રિયાદ્વારની સાથે એમણે ધ પ્રચારના અનિવાર્ય કાને ગતિમાન બનાવી ગચ્છ તેમ જ શાસનનું સંગ‡ન કર્યું'. તેમના વિહારપ્રદેશ પણ વિશાળ હતા. તેએ પશ્ચિમ ભારતનાં તમામ મુખ્ય શહેર અને ગામામાં રહેલા તેમના અસ`ખ્ય ધર્મિષ્ઠ અને ધનિક શ્રાવક-શ્રાવિકાએના કુટુ'બેાના સતત સંસગ માં રહેતા હતા; અને જિનમંદિરનુ નિર્માણુ, પ્રતિષ્ઠાએ, સંઘે આદિ ધર્મ કાર્યાં માટે સતત ઉપદેશ આપી તેમને ધર્મભાવનામાં દૃઢ રાખ્યાં.
(૧૪૫૯) અચલગચ્છ પર (તપાગચ્છીય) ધ સાગરે ઉગ્ર પ્રહારો કર્યા હોવા છતાં આ ગચ્છે તેના પ્રત્યાધાતા જણાવ્યા નથી. આવા ઉગ્ર વાતાવરણમાં પણ આ ગચ્છના કોઈ પણ આચાર્યે ધર્મ પ્રસારનું કામ પડતું મૂકીને ખંડનમ`ડનમાં ઝંપલાવ્યું નથી, કે પેાતાના હૈયાને કલુષિત કર્યું નથી.
(૧૪૬૧) ઐતિહાસિક બાબતમાં સાક્ષી આપ્યા સિવાય અચલગચ્છીય શ્રમણેાએ ખ’ડન–મ’ડનની પ્રવૃત્તિમાં જરા ચે રસ દાખવ્યેા નથી કે, એ ઇક્ષક પ્રવૃત્તિમાં તેએ ઘસડાયા નથી, તે હકીકત ખરેખર નોંધનીય છે.
(૧૪૬૩) ધ મૂર્તિસૂરિના શ્રમણ-પરિવારમાં સાત મહોપાધ્યાય, પાંચ ઉપાધ્યાય, નવ પ્રવર્તક, બ્યાસી સાધુએ, પાંચ મહત્તરા, અગિયાર પ્રવર્તિની તથા સતાવન સાધ્વીએ હતાં. મહેાપાધ્યાયમાં જખૌ (કચ્છ)ના વતની રત્નસાગરજી અત્યંત આદરણીય સ્થાન ધરાવતા હતા. તેએ ગચ્છમાં વય, દીક્ષા તથા જ્ઞાન પર્યાયથી વડીલ હતા. ગુરુએ કલ્યાણસાગરસૂરિને ગચ્છેશપદે વિભૂષિત કર્યાં પછી તે મ`ત્રીની જેમ ગચ્છની સેવા અને સંચાલન કરતા હતા. આ મહાપુરુષના ઉત્તરાત્તર શિષ્ય પરિવારમાં અચલગચ્છ મુનિ
સ્ત્રીઆર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org