SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] प्रथमादर्श लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामिगुरूणां शिष्यिकयेयं गणाभिधया ॥ २१ ॥ ,, 11 મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ એ વિશેષાવશ્યક ટીકાના અંતમાં પેાતાના વનમાં વિશેષ પ્રેરણારૂપ આદરણીય વ્યક્તિઓનાં નામેાના ઉલ્લેખ આ રીતે કર્યાં છે— જ્ઞાનાંજલિ ततश्चाभय कुमारगणि-धनदेवगुणि-जिनभद्रगणि-लक्ष्मणगणि-विबुधचन्द्रादिमुनिवृन्दश्री महानन्द श्री महत्तरा - वीरमतीगणिन्यादिसाहाय्यात् ' रे रे ! निश्चितमिदानीं हता वयम् यद्येतन्निष्पद्यते, ततो धावत धावत, गृह्णीत, लगत लगत' इत्यादिपूत्कुर्वतां सर्वात्मशक्त्या युगपत् प्रहरतां हाहारवं कुर्वतां च मोहादिचरटानां चिरात् कथं कथमपि विरचय्य तद्द्वारे निवेशितमेतदिति । ततः शिरो हृदयं व हस्ताभ्यां कुट्टयन् विषष्णो मोहमहाचरटः समस्तमपि विलक्षीभूतं तत्सैन्यम्, निलीनं च सनायकमेव । આ ઉલ્લેખમાં આચાર્યે મહાનન્દશ્રી મહત્તરા અને વીરમતી ણિનીનાં નામેા આપ્યાં છે, તે અતિ મહત્ત્વમૂચક વસ્તુ છે. જ્ઞાનશ્રી નામની આર્યાએ ચાયાવતારસૂત્રની સિદ્ધ િઆચાર્ય કૃત ટીકા ઉપર ટિપ્પણી રચી છે, જે આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. તેમાં અંતિમ પદ્ય આ પ્રમાણે છે— • इति सन्निधाय चित्ते ज्ञानश्रीराधिका गुणैर्वया । आचार्यं सर्वदेवै निजगुरुभिः प्रेरिता સતિ ગુણસમૃદ્ધિ મહત્તરાએ વિક્રમ સંવત્ ૧૪૦૦માં અંજનાસુ દરી કથા પ્રાકૃતની રચના કરી છે. આજે એ ખંડિત હાલતમાં જેસલમેરના જ્ઞાનલ'ડારમાં વર્તમાન છે. એની પ્રશરિત આ મુજબ છે— सिरिजेसलमेरपुरे विक्कमच उदहसतुत्तरे वरिसे । वीरजिणजम्मदिवसे कियमंजणसुंदरीचरियं ॥ ५०२ ॥ कृतिरियं श्री जिनचन्द्रसूरिशिष्यणी श्रीगुणसमृद्धिमहत्तरायाः ॥ Jain Education International ઉપર અનેક દૃષ્ટિએ સાધ્વીએનાં નામેાતા ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જે જોતાં આપણને એમ લાગે છે કે જૈન સાધ્વીઓએ જૈન શાસનની ઉન્નતિમાં પેાતાના જીવનને વિશિષ્ટ કાળા આપ્યા છે અને શ્રમણ-વીર-વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પાટણ, માતર આદિમાં સાધ્વી મહત્તરાની પ્રાચીન મૂર્તિનાં દર્શન થાય છે, છતાં આશ્રય તેા છે જ કે કેઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણુિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈન વાડ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વમાન યુગમાં અનેક સાધ્વીનાં નાનાં-મોટાં જીવનચિરા લખાઈ રહ્યાં છે એ હની વાત છે. પ્રવર્તિની સાધ્વીજી શ્રી રજનીજીનું જીવનચરિત્ર ભાઈશ્રી ધીરુભાઈ શાહની કલમથી લખાયુ છે, એટલે મારે કોઈ ખાસ લખવાનું રહેતું નથી. છતાં સાધ્વીજી શ્રી રજનશ્રીજીએ અતિ બાળવયમાં પેાતાનાં માતુશ્રી સાથે ચારિત્ર લઈ, જ્ઞાનાભ્યાસ કરી બ્નનને ત્યાગ—તપા વૈરાગ્યમય બનાવવા યથાશક્તિ સંવિશેષ પ્રયત્ન કર્યો છે, જેના પ્રભાવે તેમને એક સારા એવા ગુણગણુસુશોભિત સાધ્વીસમુદાય પણ છે. શ્રી સમેતશિખરજી તીર્થંના Íદ્ધાર એ એમના જીવનનું મહાન કાય છે, એ એક સત્ય હકીકત છે. મંદિરની પ્રતિષ્ઠા સમયે શ્રી ર્જનશ્રીજી પેાતાના સાધ્વીસમુદાય સાથે ઉગ્ર વિહાર કરી યથાસમય ત્યાં પહોંચી શકયાં અને તે કાર્ય પૂર્ણ થતાં તરત જ પાછાં વળી અમદાવાદ માત્— For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230226
Book TitleVidushi Sadhvio
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size313 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy