SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Hostestestestadeda deste dosedastada de dados do seu desbade.deliteste destestostestade destedodestestostestosteslesstedeutestededededesse અકૈફ લેસિઈ નેમિકુમાર, રાજ અલ્લારું સાર, મનિ આલોચવઉં એ, હિવ કિમ કરેવઉં એ; વાણી હુઈ આકસિ, “શ્રીપતિ ! ઈમ મ વિમાસિ! નેમિ જિસરૂ એ, પરમ સરૂ એ. ૨૮ ગયણાંગણ લઈ દેવ, “જસુ અહિ સારવું સેવ, તે સિવા-નંદનું એ, પાપ-નિકંદનું એક સેવઈ સુરપતિ સાથ, ગેસર જગનાથ, જીતુ મેહરાજુ એ, નહી લેસિઈ રાજુ એ. ૨૯ સાર્થે [શાત્ ૦ ] राज्यं यो न समीहते गजधटाघंटारवै राजितं । नैवाकांक्षति चारु चन्द्रवदनां लीलावतीं योऽङ्गना ॥ यः संसारमहासमुद्रमथने भावी च मंथाचलः । सोऽयं नेमिजिनेश्वरोविजयतां योगीन्दचूडामणीः ॥ ३०॥ રાસઉ (રાસ :) ઈણિ વચનિ હરી આણંદીઅલા, તુ વસંત અવસર આઈલા વાઈલા દક્ષિણ વાયુ તુ જિન જિન. કુસુમિ કુસુમિ ભમરા રણઝણીઓ, મયણરાય હયવર હણહણ આ ભૂયણિ ભયુ ભડવાય તુ જિન જિન. પદ. રેવયગિરિ મિલી રમલ કરતો, મુગતિ રમણી હીઈ ધરં તે ખલે માસ વસંમ , જિન જિન. રમે રંગે જાદવ ભૂપાલા, શશિવયણી સાથે વરવાલા માલા કુસુમચી હાથિ તુ જિન જિન. ૩૧ પારધિ પાડલ કેવડીએ એ, કણયર કરણ કેવડીએ એ કદલી કરે આણંદ તુ જિન જિન. ફેફલી ફણસ ફલી બીજઉરી, વનસ્પતિ દીસે મારી મેરીયડા મુચકુંદ તુ જિન જિન. શ્રી આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230201
Book TitleManikyasundarsuri krut Nemishwar Charit Fagbandh
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy