SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ • અલ્યા ? જોયા આ સાધુ ? લાગે છે તેા જૈન પણ છે; પરંતુ કચ્છ ભીડીને ધેાતી કેમ પહેરી છે?” (પૂર્વાચાયના એક પ્રસ`ગ) બે શરતા 6 હા, હા, પાસે જઈને ધેાતી ખે`ચી લઈ એ તો મજા પડે.' એક ટીખળી કરા આલી ઊઠયો. શ્રી પૂનમચંદ નાગરદાસ દેાશી સાધુ. હાથમાં દાંડા અને એદ્યા 6 ના, ના, એમ તે ન થાય. કોઈ જોઈ જશે તેા આપણને લડશે.’ ત્રીજો છેકરા તેને સમજાવવા માંડયો. ‘લડથા હવે. તું તા ખીકણુ જ રહ્યો. જો હુ ખેંચું છું હુંાં !' એમ કહી મુનિરાજની પાછળથી પાટલીના છેડા ખેંચી લીધેા. * હા—હા, હી–હી, હી–હી’ અધા છેાકરાએ ખડખડાટ હસવા લાગ્યા. અવાજ સાંભળીને પાછળ આવતા બીજા મુનિરાજે દોડી આવ્યા અને સાથે લાવેલ વસ્ત્રના ટુકડા તરત જ તે મુનિની કમરે વીટી દીધા. મુનિએ સમય વિચારી જરા ય આનાકાની ન કરી અને સર્વે આગળ ચાલ્યા. મુનિરાજના હાથમાં હતા એક નિશ્ચેતન દેહ; અને તેને અગ્નિદાહ આપવા સૌ જઈ રહ્યા હતા. પાછળ હતા શ્રાવક-શ્રાવિકગણુ, આચાર્ય શ્રીએ ઉપાશ્રયમાં કહેલું : “આ મુનિરાજ મહાન તપસ્વી હતા, તેથી તેમના મૃતદેહને જે જાતે ઉપાડે, તે પ્રભાવે મહાપુણ્યના અધિકારી બનશે. પણ આ મૃતદેહ ઉપાડવા પછી આપથી ચાંયે રસ્તામાં મૂકી શકાશે નહીં.” Jain Education International બધા સાધુએ ગુરુદેવની વાણી સત્ય માની તે કામ માટે પડાપડી કરવા લાગ્યા. ત્યારે આ મુનિરાજે તે બધાની વચ્ચે જઈને પાતે તે લાભ લેવાની ઇચ્છા પ્રદર્શિત કરી અને આચાર્યશ્રીએ તેમાં શુભ સ`કેત નિહાળી તેમને આ મૃતદેહ લઈ જવાની આજ્ઞા આપી. તેથી તે મૃતદેહ ખભે ઉપાડી સૌથી !ગળ ચાલવા લાગ્યા. તેમની ઉતાવળી ચાલ હાવાથી તેઓ બધાથી આગળ નીકળી ગયા અને ઉપરના બનાવ બની ગયા. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230178
Book TitleBe Sharato
Original Sutra AuthorN/A
AuthorPunamchand N Doshi
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size361 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy