________________ અગરચંદ નાહટા-મધુસૂદન ઢાંકી સહસ્ત્રબિંદ ગંગાજલ જોઈ પ્રભુ નમીસરુ દેહ જ જોઈ જે ય હુઈ સુપવિતે-૩૦ કમિ કમિ ચેત્રપ્રવાડિ જ કીધી મણય–જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાત–૩૧ ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગઉ માગઉ સિવસુહ–નાતે-૩૨ હરખિઈ મૂલિગભરુ પામીય નયણિ નરીયખિી નેમિ સુસામીય કામીય-ફલ-દાતા–૩૩ જા ગયણુગણિ રવિસિરિચંદ મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારે–૩૪ હું મૂરખ પણુઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એહે-૩૫ પઢઈ ગઈ જે એ નવરંગી ચેત્રપ્રવાડિ અતિહિ સુચંગી ચંગીય કરઈસુ દેહે-૩૬ ઇતિ શ્રી ગિરનાર ચિત્રપ્રવાડિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org