________________ 22 134 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી મુગતિ કુમતિ છોડી, પાપની પાલિ ફોડી, ટલિએ સયલ બોડી, મોહની વેલિ મોડી, જિણિ શિવવહુ લોડી, નહી નેમિ જેડી, પ્રણમાં લક્ષ કોડી, નાથ બિ હાથ જોડી. જલ જલણ વિયોગા, નાગ સંગ્રામ સોગા, હરિ મયગલ મોગા, વાત ચોરારિ રોગ, સવિ ભયહર લોગા, પામી પાસ જોગા, નર નહી કહિ જોગા, પૂજતાં ભૂરિ ભોગા. કઠિન કરમ મેલ્હી, કાઠીઆ તેર ઠેલી, વિમલ વિનવેલી, ભાવિ ભોલઈ ગહેલી, નિસુણિ હરષિ હેલી, ભેટિ પામી દુહેલી, સવિસવિર્દ પહેલી, વીર વંદૂ વહેલી. દુરિત દલ દુકાલા, પુણ્ય પામી સુગાલા, જસુ ગુણવર બાલા, રંગિ ગાઈ રસાલા, ભવિક નર ત્રિકાલા, ભાવિ વંદું ભયાલા જય જિનવર માલા, નામિ લછુછી વિશાલા. અમિઅરસ સમાણી, દેવદેવે વજાણી, વયણરયણખાણી, પાપલ્લી-કૃપાણી, સુણિન સુણિન પ્રાણી ! પુણ્યચી પટ્ટરાણી જગિ જિનવર-વાણી, સેવીઈ સાર જાણું. રિમિઝિમિ ઝમકારા, નેહરીચા ઉદારા, કટિ-તટિ પલકારા, મેષલીચા અપારા, કમલિ-મલિ-સારા, દેહ લાવણ્યધારા, સરસતિ જયકારા, હોઉ મે નાણુધારા. તપગછિ દિયર લબ્ધિસાયર સમદેવ સૂરીસરા, શ્રી સોમય ગણધાર સેવીય સમયરત્ન મુણસરા; માલિનીબૃદિઈ ઝમકબંધિઈ સ્તવ્યા જિન’ઊલટિ ઘણઈ, મિઈ લહિઉ લાલ અનંત સુખમય, મુનિ લાવણ્યસમય ભણઇ. 27 કડી 22. A પ્રણમઈ સુર કોડી; બે. કડી 24. B મેહલી. A ભારઈ ગયેલી. કડી 25. A જસ ગુણવર, લખી. કડી 27. B રમઝમ. કડી 28. A લછિસાયર. A સેવિઅ; મુનીસરા. A મલિની, 8 માલિનીય. A યમકબંધિઈ, B તન્યા. A મઇ, A લાવણ્યસમય સદા ભણઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org