________________
શ્રી ગાડીજી પાર્શ્વનાથ ગીત અચલગચ્છાધિપતિ યુગપ્રધાન પૂજ્ય
આચાર્ય શ્રી ધર્મભૂતિ સૂરીશ્વરજી મ. સ. સંપાદક : - ગુણશિશુ
[ અહીં પ્રસ્તુત થતી કૃતિ આમ તે એક ગીત છે, પણ પ્રાચીનતાની દૃષ્ટિએ તેમ જ ભાવભરી હોઈ મનનીય છે. કવિએ પોતાના હ્રદયનામંજૂલ ભાવાને આ કૃતિમાં વણી લીધા છે. પ્રભુની મહાનતા, ગુણ વૈભવતા અને સ્વની લઘુતા આ ગીતમાં વ્યક્ત થાય છે. છેલ્લી કડીમાં કવિએ પોતાનું નામ સૂચિત કર્યું છે.
આ કૃતિ જેમ છે, તેમ જ રહેવા દીધેલ છે. આ ગીતની એક માત્ર હસ્તપ્રત કાડાય (કચ્છ)ના સદાગમ જ્ઞાનભંડારમાંથી મળી આવી હતી. સ. ૨૦૩૩ ના પોષ વદ ૧૧ ના કોડાયમાં રહી, આ ગીત અક્ષરશઃ ઉતારેલું છે. આ પ્રતિ કીડાઓને લીધે જીર્ણ-શીર્ણ થયેલી હતી. કયાંક પદ્મિમાત્રાનું લખાણ છે, તેમ જ પ્રાય: અશુદ્ધ છે. પોથી ન. ૧૩૫, ક્રમ ૧૨૬૮, પત્ર-૧ છે. પાનાની એક બાજુ ૧૩ લીટી અને ખીજી બાજુ ૭ લીટી છે. પ્રત્યેક લીટીમાં ૪૦ જેટલા અક્ષરે છે, પ્રનની ૨૩ સે. મી. પહેાળાઈ અને ૧૦ સે. મી. લંબાઈ છે. પ્રાચીન ગુજરાતીના અભ્યાસીએ માટે સતરમી સદીના નમૂનારૂપ આ કૃતિ અભ્યાસનીય છે. પ્રભુ ભકતા માટે આ ગીત કંઠસ્થ કરવા યોગ્ય છે. સપાદક ]
Jain Education International
શ્રી ગઉડી પાર્શ્વનાથ ગીત
(રાગઃ ।। અધરસ ।। કાસવેલિખ માકલઈ ! એ દેશી ૫)
વચન સંભલિપ્રભ, વિનવ` શ્રી ઝુડીપુરવર પાસ રે. તું ધમમૂર્તિ છઈ રલગઈ તુમ્હે પ્રણમતાં (૨) અંગિ ઉલ્હાસ કિ મરુધર મ`ડણ ગુણનિલઉએ વામા (૨) રાણીય પૂતિક આસસેનન દન કુલતિલઉએ. એ આંકણી (૧)
તુમ્હ સાથઈ મનમિ રહિ શ્રવણે સગુણ સુહાઈ રે; નામ જપતાં જીભડી માહરી અહિનિસ (ર) આણંદ થાઈ ક. મધર૦ (૨)
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
20
For Private & Personal Use Only
www.jainelibrary.org