________________
૧૮૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ જે ..... ઉ આયઉ તે. ઉ જાઈ, કુણ ભાઈ કણ મા કુણ તાઈ ! છાયામિસિ સાવ (થી) સહૂ ફિરઈ, ઘડી પહુર આઉ ઉછું કરઈ પરરા ઈણિ પરિ જીવ સવે વિહડંતિ, કરિ દીવઉ ધરિ કૃપિ પડંતિ | . આવ્યઈ રોગ સવિ કરઈ સેગ, નિરધન પણઈ ન પહુંચઈ ભંગ કરવા પાડઈ ધાહ પડથઉ પારઈ, તેની કોઈ ન વેદન હરઈ ! કૂડ કપટ કરિવઉ પરિહાર, પરભાવિ જાતા હોઈ આધાર રજા દાન શીલ ત૫ ભાવન ધરઉ, જિમ સિવારમણી વેગઈ વરઉ . . એ વયરામ તણું ચઉપઈ, સાંભલિયે સૂધઈ મનિ થઈ ભરપા, જિમ હોઈ સદગતિનઉ લાભ, ઈમ બેલઈ વાચક “ગુણલાભ ર૬
| ઇતિ ચઉપઈ સમાપ્ત છે
શ્રી વિજયભદ્રકૃતા ઉપશમરસ ચઉપઈ ભયભંજણ રંજણ જગદેવ, અરહંત સેવ કરે નિતમેવ !' નહિ ઉપશમ પિતઈ જેહનઈ, દુખ કેડલ ન મૂકઈ તેહનઈ છે ? ઉપસમ પહિરિ સનાહ સરીર, દુખજન વચન ન લાગઈ તીર | જઉ નહિ એક ષિમા મનમાંહિ, ધરમ નહિ ગાડરિયપ્રવાહિ ને ૨ ત૫ જપ સંજમ પાલઈ સાર, ઉપસમ વિણ સહુઈ હઈ છાર ભવ કેડિહિં જિતલું કર્મ પઈ, ઈતિ કર્મ ઉપસમ ઘડી માહિ ષપઈ છે ૩૫ જે આપણનઈ ગાલિ જિ દીઅઈ, તેહસિંઊ પ્રાણિ જઈ બોલી :
કર સાકર સમ કરિ જણિ, વિરઈ બેલિનું ષ મ આણિ છે ૪ પૂરવઇ પુણ્ય ન કીધાં બહુ, ન્યાઇ લેક બેલઈ મુઝ સહુ મારઈ બાંધઈ મેલ્ડઈ ઘાય, સહુઈ થાપઈ પણ અન્યાય છે ૫૫ કઈ કિવારઈ કહઈ કુબેલ, વીસારી મૂકીઈ નિટોલ તે બેલ ત ન સંભારઈ એક, ઉપસમ સંજમ ધરઉ વિવેક છે . આગલિઉ દીસઈ બલતઉ આગિ, તું પાણી થઈ તઈ પગ લાગિ છે મનની ગાંઠિ છોડી જામીઇ, મુગતિ તણું સુખ ત પામીઈ છે ૭૫ મુહડઈ મિચ્છાદુક્કડ દઈ, મરી ફીટિ ચીતઈ ઈમ હાઈ મરમ ન મેસઉ બેલઈ મૂર્તિ, ષમિઉં ષમાવિë કીઉં તસ ધૂલિ ૮ પૃથવી પરિ પરિસહ ષમઈ, રાતિ દિવસ જિનવચને રમાઈ સગલા ધર્મમાહિ ઉપસમ સાર, તે ભવિયણ ધરો વાર વાર છે ૯ો રેસ રાષઈ જેતલઉ મનમાહિ, તિતલઉ ધર્મ તેહનઉ જાઈ અણુષાંખ્યઉ જઉ આઘઉ રહઈ, કર્મગિ તે અતિ દુખ સહઈ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org