________________
૧૫૮
Jain Education International
છેતરવાને કાજ, સ.
અસહુમાન સૂર આવીઆ, તેમ પેઢયા જિષ્ણુ પાલનૈ, તે અપર્યા તજિ લાજ ૧૪ સ. સવા લાખ જોજન લગે, લે ઊડયો આકાસ, સં. નૈમકુમર અવષે જાણ્યા, મનમાં રહ્યા વમાસિ૧૫ સ. નેમ-વિચારે મનમે, વાંકે વાંકા હાર્ટ, સ. અંગૂઠા સુ' ચાંપીયા, ધરતી મૈ ગયા સાંઇ ૧૬ સ. સા ોજન ઊડા સહી, દુઃખ પામ્યા અસમાન, છોડાવ્યુ ઇદ્ર આવી, સ્વામી એ અગન્યાન ૧૭ સ. અતુલી-ખલ જિનવર કહ્યા, તાહરી કુણુ કરે હાડ, એ મુરખ-મહા દેવતા, કહે ખામે કર જોડિ ૧૮ સ. પહિલી ઢાલ વડેલી થઈ, ઝબૂકડાની એહ, સ. કેશવ નેમના ગુણુ કહું, સાંભલિજયા ધરી તેહુ ૧૯ સ.
हूडा
જોવન–વઈ આવ્યે જિસૈ, રૂપ તણા ભંડાર, યાદવ–કુલ સિર—સેહરા, શ્રી શ્રીનેમકુમાર સારીપુરથી દ્વારિકા, યાદવ આવ્યે કેમ, સૂલ થકી અધિકાર સહુ, પલણું ભાષ્યો જેમ મથુરા નગરીના ધણી, ઉગ્રસેન રાજન, ભાર્યા તેહની ધારિણી, જીવન-પ્રાણ સમાન એક દિન રેવાડી ચઢયો, રાજા શ્રીઉગ્રસેન, દીઠા એક તાપસ તિસૌ, તપ કરતા સુધ તેણુ,
ઢાલ મીજી
રામચંદ્ર કે વાગ, એ દેશી
રાજા બેલે એમ, સુણ હા તાપસ વાણી,
તું તપીઉ અસમાન, વાણી અમીય સમાણી માસ પૂરવ હવૈ જામ, તાપસ કહૈ તડુત્ત,
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ
રાજ-કાજના કામ, તપસી બીજા માસ, એક સઐ રાજાન, ઉચે તરત સકાલ,
પારણેા અમ ઘર કરજ્યા, રાજન તુમ્હે મ વીસરજ્યે રાજા મન આવી, પચખ્યા કાધ ચઢાવી. તપસ્વી આવ્યા ચીત, મતમૈ આણી ભીત,
For Private & Personal Use Only
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
२७
www.jainelibrary.org