________________
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ ઈણ વાતે મુખ હાસ, તેમને આવી, વાળ
ગેપી તાલી દેઈ, વિવાહ મનાવીયે, વાવ ફાગ રમીને સહ, ઘર અપણે આવીયા, વાવ
નેમ વિવાહની વાત, સાલિ મન ભાવીયા. વા૦ ૮૧ એ ત્રીજી ઢાલ રસાલ, કહી કેશવ સહી, વાવ
શિવાદેવી સાંભલિ વાત, હૈયા મૈ ગહગહી. વા૮૨
ઉગ્રસેન રાજન-સુતા, રાજમતી તસુ નામ, નેમ-વિવાહ મિલ્ય તિહાં, યાદવ હરખ્યા તા. ૮૩ અતિ આડંબર જાન સજિ, પરણુણ ચાલ્યા નેમ, રથ ઉપર બેઠા થકા, સારથીને કહૈ એમ. એ મંદિર ધવલિત સુઘટ, કહેને એ છે ગેહ, તબ સારથી હસનૈ કહૈ, તુમ સુસરને એહ. આગળ જાતાં પિખીલ, એ સુપાટકને ઘાટ, કિણ કારણ એ બાપડા, આઠંદ કરે ઉચાટ. સારથી કહૈ તુમ ગૌરવૈ, એ સહુ જીવ–સંહાર, તિણ એ સહુએ જીવડા, આઠંદ કરે પુકાર. નેમ વિચારે મનમે, ધિગ ધિ એ સંસાર, પરણેવા મુઝ આખડી, પરહર ચા નારિ. રથ પાઇ વાલ કરી, મન વૈરાગ વિચાર, કૃષ્ણાદિક સહૂએ કહ્યો, મ કરે એહ વિચાર.
ઢાલ ચોથી
નાંહને નાહલે રાજુલ સાંજલિ વાતડી રે, કરવા લાગી દુઃખ,
પિયુડે સ્યુ કર્યો રે વિણ અપરાધે મુઝ તજી રે, કીધી કેમ કુરખ પ્રિ. ૯૦
એ અવગુણ તે દેખનઈ રે, મુઝ સૌ ગેડ નેહ, પ્રિ પ્રત પાલતાં દહિલી રે, છેલે દાખે છે. પ્રિ. ૯૧ વિણ આધારઈ વેલડી રે, જલ-વિણ મછલી જેમ, પ્રિન્ટ તુત્ર વિણ હું તિમકિમ રહું રે, કહો ડિવ કીજૈ કેમ. પ્રિ. ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org