SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ણ સિંહકૃત ગિરનારસ્થ “ખરતરવસહી—ગીત” સ, મધુસૂદન ઢાંકી ૧૬ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્યા સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પેાતાનું નામ ‘કરણુસંધ' આપ્યું છે. એક ‘પ્રાગ્માટ કરણસિંહ'ની ચૈત્યપરિપાટી સહસ`પાદના અથે (સ્વ.) અગરચંદ નહાટાએ મને માકલી આપેલી'; પણ તેમાં કર્તાએ પેાતા વિષે કંઈ વિશેષ કહ્યું નથી, તેમ બન્નેમાંથી એકેમાં રચનાનું વર્ષ પણુ ખતાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ પહેલી ચૈત્યપરિપાટી પદરમા શતકના આખરી ભાગ યા સેાળમા શતકથી પ્રાચીન હેાય તેમ જણાતું નથી. આથી કર્તા પ`દરમા–સેાળમા સૈકામાં થઈ ગયા જાય છે. સંભવ છે કે તે ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હાય. સપ્રતિ રચનાર - ખરતરવસહી – ગીત ~ ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંધવીએ ઈ. સ. ૧૪૪૧થી થાડાં વર્ષ પૂર્વે (માટે ભાગે ઈ. સ. ૧૪૩૮ના અરસામાં), પૂર્વે વસ્તુપાલ મન્ત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવુ. બધાવેલું. તેમદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હેાવાથી આ મંદિર “ખરતરવસહી' નામથી પંદરમા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જો કે એ નામ પડ્યુ પછી તા ભૂલાઈ જવાઈ વમાતે તે (ખાટી રીતે) ‘મેલકવસહી' કે 'મેરકવસહી' નામે પરિચયમાં છે. (જુએ અહી. મારા આ ખરતરવસહી સંબદ્ધ વિસ્તૃત લેખ). - રચિયતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાળી નરપાળે પ્રસ્તુત મદિર બંધાવ્યાનું કહ્યુ` છે; અને મન્દિરના વર્ણનમાં મંડપની પુતળીએ જમણી બાજુએ રહેલ (ભદ્ર પ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમજ (તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા નંદીશ્વરના ઉલ્લેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમતિ, તેનું રત્નજડિત પરિકર અને તારણના પણુ ગીત-કર્તા ઉલ્લેખ કરે છે. એકદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દ્દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણુ સધટન બહુ વ્યવસ્થિત નથી. ભાષા જૂની ગુજરાતીને બદલે મરુગૂર્જર જણાય છે. ખરતરગચ્છનું જોર રાજસ્થાનમાં ધણું હતું ! કર્તા ‘કરણુસંધ' એ તરફના હોવાના સંભવ છે. Jain Education International પાટીયા : ૧. આ રચના પ૦ દલસુખ માલવણિયા અભિનન્દન ગ્રન્થમાં પ્રકટ થનાર છે. ૨. પાટણના શ્રી હેમચન્દ્રાચાય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨), પરથી અહી” સંપાદિત કરવામાં આવી છે. સ'પાદક પ્રસ્તુત સસ્થાના આભારી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230055
Book TitleKarnsinhkrut Girnarastha Khartarvasahi Geet
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size304 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy