________________
[3oo] FF7pppppppppppppppppppppppra
પૂન
આચાર્યંના ૩૬ ગુડ્ડા : પાંચદ્રિય દમન ૫, બ્રહ્મચર્યાં વાડ ૯, કષાયમુક્તિ ૪, પાંચ મહાવ્રત ૫, આચાર ૫, સમિતિએ ૫, શ્રુતિએ ૩ – એમ કુલે ૩૬ ગુણા થાય છે. પૉંચેન્દ્રિય દમન : (૧) સ્પર્શેન્દ્રિય : ત્વચા કે શરીર, આચાર્ય ભગવંત ગમે તેવા સ્પર્શથી રાગ કે દ્વેષ, ખુશી કે નારાજગી મનથી પણ વ્યક્ત ન કરે તે. (ર) રસેંદ્રિય : જીભના સ્વાદ જીતવેા. આચાય શ્રી શરીરને ધારણ કરવા માટે અન્નપાણી લેવું પડે છે, એમ માની આહારના કાઈ પણુ રસ કે સ્વાદથી જીભને સંતેષ કે નાખુશી ન આપે, છ વિગઈ એ અને પાંચ સ્વાદ (મીઠું, ખારું, કડવુ', તીખું', તૂરુ')માં રસનાને લેલુપ ન રાખે. (૩) ઘ્રાણે ટ્રેય : નાક – સૂંધવું. આચાર્ય શ્રી સુગ'ધથી ખુશી ન થાય અને દુર્ગંધથી ગુસ્સે ન થાય. અન્ને સ'જોગેામાં સમતા ધારે, સુગ'ધી પદા સાથે રાખે નહિ અને ઇન્દ્રિયને દુ:ખ લાગે તેવી પ્રખળ દુગધમાં પણ અણુગમા ધારે નહિ. (૪) શ્રોત્ર દ્રિય : કાન – સાંભળવું. આચાર્ય શ્રી કર્ણપ્રિય મનેાહર પણ દુન્યવી ભૌતિક શબ્દ – ગીત, વાજિ`ત્ર ઇત્યાદિમાં કાનને લુબ્ધ ન થવા દે, તેમ જ અજ્ઞાની જનેાનાં દુચના કે ગાળા સાંભળી મન – વચનથી પણ દ્વેષ પ્રગટ ન કરે. (૫) નેત્રે ́દ્રિય : આંખ – જોવું. આચાર્ય શ્રી મનેાર'જન આપનાર સાંસારિક ચિત્રા, નાટક, ભીંતચિત્ર જોઈ આંખને આ ન કરે, વળી સુખના પ્રસ`ગે હર્ષોંત્ર અને દુઃખના સમયે શાકા” પ્રગટ ન કરે. તેમ જ સારું કે નરસું જોઈને હુ` કે ખેદ વ્યક્તન કરે. ઉપરાક્ત પાંચે ય ઇન્દ્રિયના વિષયેાને વિષે અનાસક્ત રહી ક્ષમતા રાખે અને પાંચે ઇ'દ્રિાને કાબુમાં રાખે, તે પાંચ ગુણ જાણવા.
નવ બ્રહ્મચર્યની વાડે : (૧) સ્ત્રી, પશુ, નપુસકે જ્યાં ન હૈાય ત્યાં વસે. (૨) સ્ત્રી સાથે સ્નેહથી કે દ્વેષથી વાતે ન કરે. [ ઉપાશ્રયમાં ગુરુવંદન કાજે પણ સ્ત્રીએ ગમે ત્યારે જવુ ન જોઈએ. સ્ત્રીઓએ સામૂહિક ગુરુવદન કરવુ' વગેરે] (૩) સ્ત્રી કે સાધ્વીજી
આસને બેડાં હોય તે આસન પર બે ઘડી સુધી બેસે નહી.... [ તેમ આચાય શ્રીના આસન પર કૈાઈનાથી બેસાય નહિ. ] (૪) રાગ કે દુદૃષ્ટિથી સ્ત્રીના અંગેાપાંગ જુએ નહિ. સ્ત્રીને મારીક નજરે જુએ નહિં, મહષ્ટિ રાખે હે. (૫) સ્ત્રીપુરુષ સૂતાં હોય અથવા કામભોગની વિલાસી વાત કરતાં હૈાય ત્યાં ભીંતને આંતરે રહે નહિ. કામભોગની પ્રવૃત્તિ થતી હોય ત્યાંથી પસાર થાય નહિ. (૬) અગાઉ ભાગવેલા કામને, વિષયવિલાસને યાદ કરે નહિ, (૭) વિષયવાસનાને ઉત્તેજિત કરે એવાં સ્નિગ્ધ ભેાજન કરે નહિ. વિશેષ ઘી-તેલ-સાકર-ગેાળવાળાં મધુર ભાજન લે નહિ. (૮) નીરસ આહાર પણ અધિક પ્રમાણમાં કરે નહિ. અધિક આહારથી નિદ્રા-પ્રમાદ વધે. તેથી વિલાસી જીવનનુ` પેાષણ થાય તેથી આચાર્ય શ્રી મિતાહારી હોય છે. (૯) શરીરની ઘેાભા કે દેહની ટાપટીપ કરે
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org