SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ શ્રી કનુભાઈ ત્ર. શેઠ : અભયસેામકૃત માનતુંગ-માનવતી ચઉપદે માનવતીને રાજા માનતુંગથી ગર્ભ રહ્યો. તેણે આ વાત રાજાને જણાવી. રાજા માનતુ ંગે તેને પેાતાની સાથે ઉજ્જૈનનગરી આવવા જણાવ્યુ: પણ માનવતીએ દલથ’ભણ રાજાનું અહાનું બતાવી તેમ કરવાની અશક્તિ બતાવી. પછી માનવતીએ રાજા પાસે આ ખાયતની નિશાની તરીકે રાજાના નામવાળી વીટી, મેાતીના હાર અને હાથનાં સાંકળાં માગી લીધાં. આ માનવતી યુક્તિપૂર્વક રાજા પાસેથી છટકી ઉજ્જૈનનગરી ચાલી આવી અને એકથ’ભા મહેલમાં રહેવા લાગી. તેણે પેાતાને ગર્ભ રહ્યાની વાત વહેતી કરી. રાજા માનતુંગ દલથ‘ભણ રાજાની રજા લઈ ઉજ્જેન નગરી પાળે આવ્યા. તેટલામાં ચંદરી નગરીના ચક્રવર્તી રાજાને પાતાને ત્યાં આવી જવાના સદેશે। મળતાં તે એકદમ તે તરફ રવાના થયા. માર્ગમાં તેને પટરાણીને સદેશેા મળ્યા કે રાણી માનવતીને ગર્ભ રહ્યો છે. પણ રાજાને આ વાત પર વિશ્વાસ ન આવ્યેા. આગળ વધીને તે ચંદરી નગરી જઈ શિશુપાલ રાજાને મળ્યા. એટલામાં ખીજો સદેશે! આવ્યા કે રાણી માનવતીએ સીંમતનું સ્નાન કર્યુ છે. રાજા હવે વિચારમાં પડી ગયેા. થાડા સમય બાદ ફરી સદેશે। આવ્યે કે માનવતીએ પુત્રને જન્મ આપ્યા છે. રાજાને હવે આ વાત સાચી લાગી. તે તરત જ ઉજ્જૈનનગરી પાછા આન્યા. પાછા આવ્યા બાદ રાજા દરખાર ભરી બેઠા હતા એટલામાં માનવતીએ આવી પુત્રને રાજા સમક્ષ મૂકયો. પેાતાના જેવું ખાળકનુ રૂપ જોઈ રાજા અચમે પામ્યા. રાજાએ આ અંગે માનવતીને પૃચ્છા કરી. ખુલાસા કરતાં માનવતીએ સર્વ ભેદ ખુલ્લા કર્યાં અને પેાતે જ ‘ યાગિની ’, ‘ વિદ્યાધરી ’ અને ‘ ધાઈ’ હાવાનુ જણાવ્યુ. રાજાએ પ્રત્યક્ષ પ્રમાણ વગર આ વાત સત્ય માનવાના ઇન્કાર કર્યાં એટલે માનવતીએ પેલી વી'ટી, મેાતીના હાર અને હાથનાં સાંકળા રજૂ કર્યાં. હવે રાજાનેં સ` બાબત સમજાઈ ગઈ. માનવતીએ કહ્યું કે એણે પેાતાના સ` એટલ સિદ્ધ કર્યાં છે. રાજાએ માનવતીના શીલની પ્રશ'સા કરી તેને પટરાણીપદે સ્થાપી. હવે એક વખત નગર બહાર એક સાધુ મહારાજ પધાર્યાં. માનતુ ંગ અને માનવતી તેમને વદૈના કરવા ગયાં. વંદના બાદ પૃચ્છા કરતા સાધુ મહારાજે તેને તેમના પૂર્વ ભવના વૃત્તાન્ત કહ્યો. સાધુ મહારાજના ઉપદેશ સાંભળી તેમણે શ્રાવકાને અનુરૂપ ખર વ્રતને સ્વીકાર કર્યો. આમ વ્રત ધારણ કરી રહેલા તે સમત્વ પામ્યાં. Jain Education International માનતુંગ-માનવતી-ચઉપઈ શ્રીગુરુભ્યા નમઃ પ્રણમું માતા સરસતી, પ્રણમ્' સદગુરુ પાય; મુરખથી પડિત કરઈ, જસ જગમઈ કહેવાય. ૧ કથા સરિસ નઈ કવિવયણુ, કેલવીયા મહૂ મીઠ; સાકર દ્રાખ અમી થકી, મઇ તા અધિકા દીઠ ૨ ધરમ અનેક પ્રકાર છઇ, સાચ સમેા નહી કોઇ; માલણુહારઉ સાચન, કાઇક વિરલેા જોઈ. ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230013
Book TitleMantung Manavati Chaupai
Original Sutra AuthorN/A
AuthorKanubhai V Sheth
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy