________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ – આ વૃત્તિના પ્રારંભમાં પણ મૂલકારને ગૌરવપૂર્વક વિમલાચાર્ય, વિમલચંદ્રસૂરિ એવા નામથી ઓળખાવ્યા છે–
" तत्पट्टाम्भोजतिग्मांशुः, श्रीदेवेन्द्रमुनीश्वरः। भोला-खेताऽभिध-भ्रातृयुगेनात्यर्थमर्थितः ॥ प्रश्नोत्तररत्नमालां, विमलाचार्यनिर्मिताम् ।
विवृणोति सुदृष्टान्तैर्युपकारी सतां श्रमः ॥ युग्मम् ॥ इह हि श्रेयाश्रीनिवेशजिनेशसदुपदेशप्रासादमहास्तम्भे प्रश्नोत्तररत्नमाला-प्रकरणप्रारम्भे कुन्दावदातप्रशमादिगुणभूरिः श्रीविमलवन्द्रसूरिः शिष्टसमयपालनाय........." (पृ. २)
[3]
આ પ્ર૦ રત્નમાલાના ભાવાર્થને તત્કાલીન ચાલુ ભાષામાં–ગૂજરાતીમાં--સમજાવવા બાલાવબોધ નામથી પણ કેટલાક કો જૈન વિદ્વાન મુનિજનોએ પ્રયત્ન કર્યા છે. તેની પંદરમી-સોળમી સદીમાં લખાયેલી પ્રાચીન પ્રતિયો મળી આવે છે. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં રહેલી નં. ૨૧૨૬ની ૬ પત્રવાળી પ્રતિ સં. ૧૫૪૩માં માધ વ. ૧૪ દિને વિશ્વલનગરમાં લખેલી જણાવી છે, તે . તપાગછાલંકાર-હાર શ્રીલક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સહચારિત્રગણિએ સ્વ-પરોપકાર માટે લખેલી જણાવી છે, તથા અંતના સૂચન પ્રમાણે તે પ્રવર્તિની પુછપચૂલાને અપાયેલી હતી. તેમાં પણ છે ગુરુ વિમલના નામવાળી આર્યા છે, તથા ગુજરાતીમાં તેના અર્થમાં એનો ઉલ્લેખ છે. ૫
[४]
વડોદરા–પ્રાચ્યવિદ્યામંદિરમાં (નં. ૭૦૦) આ ગ્રંથની ત્રણ પત્રવાળી બાલાવબોધ સાથેની બીજી પ્રતિ પણ ૧૬ મી સદી જેટલી પ્રાચીન છે, જે ત. જવૃદ્ધ સા. સોમા પાસે લખાવેલ છે. તેમાં પણ એ જ પ્રમાણે છે. ગુરુ વિમલનો નામ-નિર્દેશ છે. ૬
५. “श्वेतांबर गुरु विमलि रत्नमालानी परिई विमल प्रश्नोत्तररत्नमाला कीधी। ए प्रश्नोत्तररत्नमाला कंठि
कर्हि प्रतिं न भूषइ ? अपि तु सविकहिनइ अलंकरइ । इणिई शाखिई भणिई पुरुष शोभा पामइ । अर्थ जाणिई पुण्य हुइ । इसिउ अर्थ ॥ इति प्रश्नोत्तररत्नमालाप्रकरणबालावबोधः समाप्तः । संवत् १५४३ वर्षे माधवदि १४ दिने लिखि श्रीविश्वलनगरे तपागच्छालंकारहारश्रीलक्ष्मीसागरसूरिशिष्य पं. सहजचारित्रगणिना स्वपरोपकाराय ॥
प्र. पुप्फचूलायाः प्रदत्ता॥"
१. "श्वेतांबर गुरु विमलिई रत्नमालानी परिरं विमल प्रश्नोत्तररत्नमाला कीधी ए प्रश्नोत्तररत्नमाला कठि :
रही कहि प्रति न भूषइं? अपि तु सविकहिनई अलंकरइ । ईणि शास्त्रि भणिइ पुरुष शोभा पामइ । अर्थ जांणिई पुण्य हुइ । इसिउ अर्थ । इति प्रश्नोत्तररत्नमाला-बालावबोध समाप्तः । श्रीत. जयवृद्धण लिखापितं सा. सोमापावें । श्रीः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org