SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ચીનનtતોત્રનોદ [૧૯ ઉપા. સિદ્ધાંત કાયસ્થ કુળના કોઈ શ્રાવકે (નામોલ્લેખ નથી) સં. ૧૫૧૮ માં બનાવરાવેલ છે. જુઓ ભાવનગર પ્રાચીન શોધ સંગ્રહ ભા. ૧, સંવત ૧૯૪૨ માં છપાયેલ પૃષ્ઠ (પરિશિષ્ટ) ૭૧ અને સં. ૧૫૨૪ માં જિનચંદ્રસૂરિના રાજ્યમાં તેમના આદેશથી કમળસંયમોપાધ્યાયે પ્રતિછિત કરેલી એમની પાદુકા વૈભારગિરિ (રાજગૃહ) ઉપર હજુ વિદ્યમાન છે. એમના પ્રતિમા લેખો પુષ્કળ સાંપડે છે. જુઓ સં. ૧૪૭૯-૮૪ ૯૭–૧૫૦૩-૧૫૦૪-૧૫૦–૧૫૯-૧૫૧૧–૧૫૧૨–૧૫૧૫ ના. ૧, સ. ૧૪૮૨–૯૩–૯૯-૧૫૦૩-૦૭-૦૯–૧૧–૧૭ ના. ૨, સં. ૧૫૦૫ ૦૯. બુ ૨, સં. ૧૪૭૯-૮૮-૯૨-૯૬–૯–૧૫૦૫-૦૯–૧૦–૧૧ ૧૨. બુ. ૧. છેવટમાં જણાવવાનું કે એમના શિષ્ય પદમામેરૂની પરંપરામાં થએલા અમરમાણિક્યના સાધુકીર્તિ ઉપરાંત અન્ય શિષ્ય પ્રશિષ્યાદિ સંબંધે નીચે મુજબ માહિતી મળે છે – ક્ષમારંગ-રત્નલાભના શિષ્ય રાજકીર્તિ ગણિએ સં ૧૬૮૧ માં લખેલી અભિધાન ચિંતામણુ (નામમાળા ) ની પ્રતિ આ. વિ. વી. સુ. જ્ઞા. મં. રાધનપુરમાં છે. (પ્રશ. ભા. ૨, પૃ. ૧૮૯), અને ઉપરોક્ત કનકસોમ (સં. ૧૬૩૮-૧૬૪૮)ના શિષ્ય લક્ષ્મીપ્રભ– સોમકળશના શિષ્ય માનસિહે સં. ૧૭૧૪માં લખેલી પરિશિષ્ટ પર્વની પ્રત જૈ. આ. પુ. સુરતમાં છે. (પ્રશ. પૃ. ૨૨૩) એ શિવાય એમની શાખાના હેમરાજ ૦૮ અને વિજય ૧૦૮ જુઓ જૈન વિદ્યાશાળા જ્ઞાનભંડાર (અમદાવાદ)માંની પ્રશ્ન વ્યાકરણ સૂત્રવૃત્તિની પુપિકા-સંવત્ હ્રદ્ વર્ષે સારો सुदि विजयदशमी दिवसे श्रीजिनभद्रसूरिशाखायां श्रोवाचनाचार्य हेमराजगणीनां शिष्य पं. लाभतिलकमुनीनां शिप्य पं. चारित्रकीर्ति मुनीनां पं. सुखकीर्तिमुनिना लिखिता। प्रतिरियं । शुभं भवतु। कल्याणमस्तु श्रीदेवगुरुप्रसादात्। – પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પૃ. ૧૯૨.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy