________________
કળશગણિ]
પ્રસ્તાવના.
૩૭
દિને ચિરાપદ્ર (થરાદ) નગરમાં, દીક્ષા નામ પ્રબોધમૂર્તિ. સં. ૧૩૩૧ ના આશ્વિન સુદિ પંચમીને દિને પટ્ટાભિષેક અને તેજ વર્ષે ફા. વદિ ૮ દિને પદ મહત્સવ થયો હતો. આચાર્ય પદવીનું નામ જિનપ્રબોધસૂરિ ૩ સ. ૧૩૨૮માં કાતંત્ર વ્યાકરણ ઉપર દુર્ગપદપ્રબોધ નામની ટીકા રચી (જે. પ્ર, ૫૭). વિવેકસમુદ્રકૃત પુણ્યસાર કથાનક એમણે સશેપ્યું છે. સં. ૧૩૫૧માં જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી એમની મૂર્તિ ખંભાતમાં છે.
૯ શ્રીજિનરત્નસૂરિ–એમણે જિનયુક્ત નિર્વાણલીલાવતી કથા સાર તેમજ સિદ્ધાંતરનિકા વ્યાકરણ રચેલ છે અને પ્રબોધચંદ્રકૃત १३ सामान्यावस्थायां प्रबोधमूर्तिगणिनामधेयैः श्रीजिनेश्वरमूरिपट्टालङ्कारैः श्रीजिनप्रबोधसूरिभिर्विरचितो दुर्गपदप्रबोधः સંપૂઃ છે . ટુ. ઇ.
તથા શ્રી જિનેશ્વરસૂરિ દીક્ષાવિવાહ વર્ણન રાસને અંતે સેમમૂર્તિગણિ જણાવે છે કે
સિરિજાવાલિપુરમ ડિએહિ જેહિ નિય અંતસમયે મુર્ય મુણેવિનિય પમિ સઈ હત્યિ સંઠાવિઓ વાણારિઉ પ્રબોધમૂર્તિગણિ ૩૦ સિરિજિણપ્રધરિ દિનુ તસુ નામુ, તઉ ભણિ સલસંધમ્સ અગે અહિ જિમ એહુ માનવઓ સંધિ જુગપવરૂ જિનપ્રબેધસૂરિ ગુરૂ. ૩૧
१४ निर्वाणाध्वरविं कथां नवरसां निर्वाणलीलावती . . सूत्रं वृत्तियुतं कथानकमहाकोशस्य संवेगकृत् । .. तर्कन्यायविलासनकचतुरं सन्नीतिरत्नाकर तर्क यो विदधे धियां जलनिधिः संविज्ञचूडामणिः ॥
–અભયકુમારચરિત્ર પ્રશસ્તિ. આ ઉપરથી એમણે રચેલા અન્ય ગ્રંથ પણ હવાને સંભવ રહે છે.