________________
श्रीजैनस्तोत्रसन्दोह [૧૧ શ્રી પૂર્ણ -
૪ ધર્મ તિલક—સં. ૧૩૨૨ માં જિનવલ્લભના ઉદ્ઘાત્ત્વિક્રમથી શરૂ થતા અજિતશાંતિસ્તવ ઉપર વૃત્તિ રચી છે ( જુએ તે વૃત્તિની પ્રશસ્તિકલાટ. ).
૩૬
૫ દેવમૂર્તિ ઉપાધ્યાય—હેમપ્રભમૃત પ્રનેત્તર રત્નમાળાની વૃત્તિના અંતે નીચે મુજબ ઉલ્લેખ નજરે પડે છે— श्रीजिनेश्वरसूरीणां पादाम्भोजमधुव्रतैः । श्रीदेवमृत्युपाध्यायैर्निर्मितैषा प्रशस्तिका ॥
इति प्रश्नोत्तर रत्नमालावृत्तिपु० साधु, अभयचन्द्रलिखिતાયા: પ્રાન્તિઃ સમાત્તા ।
—જેશ. ભા. સૂ. પૃ. ૧૦
૬ વિવેકસમુદ્ર—એમણે સં. ૧૩૩૪ માં જેશલમેરૂમાં પ્રથમ કાર્તિક પૂર્ણિમાના દિવસે પુણ્યસાર કથાનક રચ્યું. (જેસ. પ્ર. ૧૩; કાં. વડા.) સં. ૧૩૮૩ માં જિનદત્તસૂરિષ્કૃત ચૈત્યવંદન-દેવવંદનકુલક ઉપર વૃત્તિ (તાડપત્ર કી. ૨, ન. ૧૯; કી. ૩. ન. ૧૪૮; કાં. વડા. નં. ૧૮૨ પ્ર. જિ. ના. ભ. સૂરત) રચનાર જિનકુશલસિર એમને પેાતાના વિદ્યા ગુરૂ તરીકે દર્શાવે છે. સમ્યકત્વાલંકાર (જે. ૮; જે. પ્ર. ૩૭) નામક ગ્રંથ પણ રચ્યા છે.
૭ પ્રખાધચંદ્ર—આ મહાત્મા પદ્મદેવણિ પાસેથી લક્ષણ અને સાહિત્ય, જિનચંદ્રસૂરિ શિષ્ય ગુણભદ્ર વાચનાચાર્ય પાસેથી કાત ત્રપંજિકા, વિજયદેવસૂરિ પાસેથી તર્કશાસ્ત્ર અને જિનપાલ ઉપાધ્યાય પાસેથી આગમ શિખ્યા હતા. સ. ૧૩૨(૦)૧ માં સદેહદાલાવલી પર અવૃત્તિ રચી, જેનું સંશાધન લક્ષ્મીતિલક ઉ॰, જિનરત્ન, અને ચંદ્રતિલક ઉપાધ્યાયે કર્યું હતું (લીં; કાં. વડે. નં. ૨૫૦)
૮ પ્રખાધમૂર્તિ—જન્મ સં, ૧૨૮૫, પિતા શાહ શ્રીચંદ્ર, માતા સિરિયા દેવી, મૂળ નામ પર્વત. દીક્ષા સં. ૧૨૯૬ ફાગુણ બિંદુ પ