SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ આહ્વાદમંત્રી ] પ્રસ્તાવના. ૨૭ સંધાતિ અને ગદ્ધિ કરનાર જિનવનને આચાર્ય પદવી આપી હતી, પરંતુ પાછળથી ચતુર્થાં વ્રતમાં શંકા લાગવાથી સર્વમુનિ મંડળની સન્મતિ મેળવી તેમને પદચ્યુત કરી સ. ૧૪૭૫ માં મહા સુદિ ૧૫ દિને જિનભદ્રસૂરિને પદાર્ઢ કર્યાં હતા.૪૬ આ ત્રણમાંથી અહિં પૃ. ૨૨૭ ઉપર મુદ્રિત મંત્રાધિરાજપના કર્તાના નિશ્ચય કરવા દુષ્ટ છે. તથાપિ તદંતર્ગત અભયદેવ, પદ્મદેવ, લલિતપ્રભ, શ્રીપ્રભ, નેમિપ્રભ, પુણ્યસાગર, અને યશશ્ચંદ્ર નામની વ્યક્તિએ તે અંગે વિશેષ તપાસ કરતાં કંઇ પણ વિશેષ માહિતી મળી રહેવા સંભવ છે. ૮ આહ્વાન. આ મહાન્ દંડનાયક હતા. એમનું કુલ ગલ્લક નામથી પ્રસિદ્ધ હતું અને તે સમસ્તકુલ નાગેન્દ્રગચ્છના સાધુઓને ગુરૂ તરીકે સ્વીકારતું હતું. મંડળપતિ ય્યિગના પ્રતિખેાધક નાગેન્દ્રગચ્છીય વીરસૂરિપરમારવંશીય વર્ધમાનસૂરિ-રામસરિ-ચંદ્રસૂરિ–દેવસરિ–અભયદેવસૂરિ૪૭ ધનેશ્વરસૂરિ–વિજયસિંહસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિના ઉપદેશથી એમણે અણહિલપુરનગરમાં શ્રીવાસુપૂજ્ય પ્રભુના દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તે પ્રસ ંગે એમની અભ્યર્થનાથી વધુ માનસૂરિએ સ. ૧૨૯૯માં દરેક સને અન્તે આહ્લાદન શબ્દથી મતિ ચાર સ`માં ૫૪૯૪. ४६ संवत् १४६१ वर्षे आषाढ वदि १० श्रीदेवकुलपाटके सा. नान्हा कारितनन्द्यां सागरचन्द्राचार्यैः स्थापितानां प्राच्यादिषु देशेषु कृतविहाराणां संघोन्नति - गणवृद्धिकारिणां चतुर्थव्रतविराधना शङ्कया तैरेव पृथक्कृतानां श्रीजिनवर्धनसूरीणां शाखा पिप्पलगणो जातः । ખ. પટ્ટાવલી. ૪૭ શ્રી હેમસૂરિએ રાજા સમક્ષ એમની તારીફ કરી હતી.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy