________________
શ્રી મંત્રાધિરાજ તેત્રનું ભાષાંતર
શ્રી પાર્શ્વનાથ પ્રભુ હમેશાં તમારું રક્ષણ કરે. [ પાર્શ્વનાથ પ્રભુના દિવ્ય એવા ૧૦૮ નામે આ પ્રમાણે છે.) (૧)નિન–રાગ દ્વેષને જીતનારા. (૨) પરમરા ફર–ઉત્કૃષ્ટ સુખના કરનારા. (૩) નાથ-માલિક. (૪) પરમરા––ઉચ્ચ શક્તિવાન . (૫) રાષ્ટ-શરણ લેવા યોગ્ય. (૬) સર્વવામ-સર્વ ઈચ્છત આપનાર. (૭) સર્વવિદના–સર્વ વિદિન હરનાર. (૮) સ્વામી–ઉપરી. (૯) સર્વસિદ્ધિકરાયવ–સર્વ સિદ્ધિ આપનાર (૧૦) સર્વરસ્વત–દરેક જીને હિતકારક. (૧૧) ચો–ોગ વાળા. (૧૨) શ્રીવાર–અહિક અને મેક્ષરૂપી લક્ષ્મીના કરનારા, (૧૩) ઘરઃઉચ્ચ સ્થાન-મેક્ષ આપનાર. (૧૪) વવ–દેવના પણ દેવ–પૂજનીય. (૧૫) સ્વયંસિદ્ધ–પિતાની મેળે સિદ્ધ થયેલા. (૧૬) વિરાનન્દમય–કેવળ જ્ઞાનરૂપ આનંદવાળા. (૧૭) શિવઉપદ્રવ રહિત. (૧૮) પરમાત્મા–ઉત્કૃષ્ટ–નિર્દોષ આત્મા. (૧૯) બ્રહ્મા–ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા. (૨૦) પરમ-સર્વથી ઉચ્ચ અથવા ઉત્કૃષ્ટ લક્ષ્મીવાન,