SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શિવનાગ ] પ્રસ્તાવના. ૧૫ દરેક આચાયૅના અંગે કાળજીપૂર્વક તપાસ કરવા છતાં ક્રાઈ સ્થળે ધર્માંધાષ નામના શિષ્યના ઉલ્લેખ દષ્ટિગોચર થતા નથી. જૈનસ્તાત્રસમુચ્ચયના પૃષ્ઠ ૨૫૯ પર મુદ્રિત લ્યાયામ સરક આદ્ય પદાર્થ નામ ગર્ભિ॰ શ્રી મહાવીરજિનસ્તવનના પ્રણેતા પણ શ્રી માનતુંગસૂરિના શિષ્ય સભવે છે. (નામ નિર્દેશ નથી તેથી એજ છે કે એમનાથી ભિન્ન તે વિચારણીય છે. ) ૪ શિવનાગ. આ એક ગૃહસ્થ વિદ્વાન છે. ધૂમરાજવંશમાં ઉત્પન્ન થએલ દેવરાજના રાજ્ય સમયે શ્રીમાળ ( હાલ ભિન્નમાલ )ના રહેવાસી હતા, એમની વંશ પરપરાને ક્યાંય ઉલ્લેખ મળતા નથી. જાતે વિક્ અને કાટિધ્વજ શેઠ હતા. એમણે ધરણેન્દ્રને આરાબ્યા હતા તેથી તેણે સ ંતુષ્ટ થઈને સર્વ સિદ્ધિ કરનાર તથા જાપ કે હામાદિક વિના તરત વિષને દૂર કરનાર એવા મંત્ર આપ્યા હતા. કે જે મંત્ર પુણ્યહીન જતેાને મળવા દુ`ભ તથા ફૂંક અને હાથના સ્પર્શી માત્રથી આઠ નાગકુળાના વિષનેા નાશ કરતા. એટલે એણે તે મ ંત્રની રચના અને પ્રભાવ યુક્ત ઘરોìન્દ્ર સ્તવન બનાવ્યું. જેના સ્મરણ માત્રથી ઉપદ્રવ દૂર થતા. એને પૂર્ણલતા નામે પત્ની હતી. જેનાથી રત્નદીપક સમાન વીર નામે પુત્ર થયેા. જે વીરસૂરિ નામે મહાપ્રભાવક આચાર્ય થયા હતા. (જીએ પ્રભાવક ચરિત્ર પ્રબંધ નં. ૧૫). વીરસૂરિના જન્મ વિક્રમ સંવત્ ૯૩૮માં થયા હતા. પાતાના પિતાના અવસાનથી વૈરાગ્યવાસિત થયા અને તપશ્ચર્યાં તથા ગામ બહાર કાયાત્સર્ગાદિ કરતા. એક સમયે સબ્યાસમયે ખાદ્યભૂમિએ કાયાત્સ કરવા જતા મથુરા નગરીથી આવતા ૧૦૦ વર્ષોંના વૃદ્ વિમળગણિના ભેટા થતાં તેમની પાસે સ. ૯૮૦માં દીક્ષા લીધી. અને ત્રેપન વનું સર્વાયુ ભાગવી ૯૯૧માં સ્વગૅ ગયા હતા. એમના પટ્ટર શ્રીભદ્ર થયા.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy