________________
૬ શ્રીનમિષ્ણુ સ્તાત્ર
૨૯૫
યુ. ૧૯
આ યંત્ર ક્રેસર વગેરે સુગધી દ્રવ્યેથી લખી પાર્શ્વનિન્દ્રાય ધ્રુવી વી દૈતઃ દૂર દૂર વાહા । આ મંત્રથી ૧૦૮ વાર મદ્રેલા સુગ ધીદાર શ્વેત ૧૦૮ પુષ્પથી પૂજન કરી જમણી ભુજાએ ધારણ કરવાથી શાંતિદાયક, પુષ્ટિદાયક થાય અને સભયનું નિવારણ કરે.
યંત્ર. ૨૦—
કંકુ વગેરે સુગ'ધી દ્રવ્યથી લખી આ વડે પૂજન કરવાથી સર્વત્ર ય આપનાર મૂળમત્રથી મંત્રીને પૂજન કરવું જોઇએ. સત્ર. ૨૧—
યંત્રનું ૧૦૮ ઉત્તમ પુષ્પો થાય. દરેકે દરેક પુષ્પને
આ યંત્રની વિધિ ટીકામાં નથી, પરંતુ અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભડારની પ્રતના અંતભાગમાં આ યંત્રની આકૃતિ ચીતશૈલી હાવાથી ઉપયાગી ધારીને અત્રે છપાવવા ઉચિત ધાર્યો છે; પરંતુ યંત્રમાં ઉપયાગમાં લેવામાં આવેલ શ્રો શબ્દ, લક્ષ્મી બીજ હોવાથી આ મંત્ર લક્ષ્મી પ્રાપ્તિ માટે હશે એમ મારૂ માનવું છે.
—સારાભાઇ નવાબ.