________________
મૈત્રાધિરાજ-ચિ’તામણિ
૯૪
યંત્ર ૧૫—
આ યંત્રને કંકુ વગેરે સુગંધી દ્રવ્યથી [ભાજપત્ર પર] લખીએ [લખીને જમણી ભૂજાએ બાંધીએ ] તા સંગ્રામમાં, રાજદરબારમાં અને ભાગ માં સર્વોપ્રકારના ભયથી રક્ષા
કરે.
સાધન વિધિઃ—
"
સૌથી પહેલાં ૩૪ નમો
અરિહંતાળું નમઃ। આ મંત્રના
જાપ ૧૨૦૦૦ વાર કરવા. સિદ્ધ થાય. સિદ્ધ થયા પછી આ મંત્રથી ૧૦૮ પુષ્પ મત્રી યંત્રની પૂજા કરવી (પૂજા કરી યંત્ર પાસે રાખવાથી) સફાય માં રક્ષા કરે,
ચત્ર. ૧૬—
કંકુ, ગારાચ’દન વગેરે સુગંધી દ્રવ્યેાથી ભાજપત્ર પર લખી યંત્રને જીજાએ ધારણ કરવાથી હાથીના ભયનેા નાશ થાય.
યંત્ર. ૧૭—
આ યંત્ર સુગંધી દ્રવ્યથી લખીને હૂઁ બ્લ્યૂ કર્યું પાર્શ્વનાથાય સ્વાહા । આ મંત્રથી મંત્રી ૩૦૦૮ ત્રણહજારને આઠ પુષ્પથી પૂજા કરીએ, પછી (પાતાની) ભુજાએ બાંધીએ તા શસ્રભય થાય નહિ. તેમાં કાઈ જાતના સદેહ નથી.
અથવા પૂર્વોક્ત મંત્ર મંત્રીને પારા ચડાવેલી કાડીની ગાળી બનાવી ધારણ કરે તેા યુદ્ધમાં શસ્ત્રના ભયથી મુક્ત રહે.
અથવા કડવી તુંબડીનું મૂળ દીવાળીની સાંજે નગ્ન થઇ ગ્રહણુ કરે પછી લાડ વેષ્ટિત કરી મુખે રાખે તે યુદ્ધમાં શસ્ત્ર ભય હરે. યંત્ર. ૧૮—
આ યંત્ર સુગંધી દ્રવ્યથી લખી ૐ હૈં શ્રી નથૈ નમિનળ પાસ નિસરૂર વસદ્ બિળ દુર્જિન હૌં શ્રીં નમઃ સ્વાદા। આ મૂળ મંત્રથી પૂજિએ તા સભયથી રક્ષા થાય.