________________
તૈયાર થાય છે!
તૈયાર થાય છે! જેન ત્રિશને મહાન ગ્રન્થ
श्री भैरवपद्मावतीकल्प ગુજરાત કોલેજના સંસ્કૃત તથા અર્ધમાગધી
ભાષાના અધ્યાપક પ્રો કે. વી. અત્યંકર
તથા વિધુર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી તથા શ્રી ચતુરવિજયજી
દ્વારા સંશોધિત તથા સંપાદિત શ્રી મલ્લેિષણસૂરિ વિરચિત તેમના જ ગુસભાઈ શ્રી બધુણની દરેકે દરેક શબ્દ ઉપરની વિસ્તૃત ટીકા સહિત
શ્રી ભૈરવપદ્માવતીક૯૫ જેની સંપૂર્ણ ટીકાયુક્ત હસ્તલિખિત પણ જવલ્લેજ અને મહામુસીબતે મળે છે તે આ ગ્રંથ અમારા તરફથી = લીંબડી, અમદાવાદ, પાટણ, વડોદરા તથા પૂજ્ય મુનિવર્યોના
ગ્રંથભંડારોની પ્રતે મેળવીને છાપવો શરૂ કર્યો છે. આ ગ્રંથમાં દસ અધ્યાય છે, અને તેમાં મન્નસાધનાને લગતા દરેક અંગનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમાં જણાવેલ અધિકારો ઉપરથી જૂની હસ્તલિખિત પ્રતા ઉપરથી આચાર્યશ્રી જ્યસૂરિશ્વરજીએ તૈયાર કરેલા બેતાલીશ યંત્રના બ્લોક બનાવી આર્ટપેપર ઉપર છાપીને મૂકવાના છે.