________________
૧૪૧ જૈનસ્તોત્રસંહ
ભાગ ૧ લો.
સંપાદક મુનિ મહારાજ શ્રી ચતુરવિજ્યજી
કિમત પાંચ રૂપિઆ લગભગ ૭૦૦ પાનાં, બેરંગી જેકેટ, ઉવસગ્ગહરે તેત્રનાં (૧) જગવલ્લભ, (૨) સૌભાગ્યદાયિ, (૩) લક્ષ્મીવૃદ્ધિકર, (૩) ભૂતાદિનિગ્રહકર, (૫) સર્વજવરહર, (૬) શાકિનીનિગ્રહકર તથા (૭) વિષનિગ્રહકર સાત યંત્ર અને કલિકુંડ પાર્શ્વનાથનો યંત્ર વગેરે આઈપેપર ઉપર છાપેલાં આઠ યત્રા.
– તથા :–
૧. શ્રી ધર્મષસૂરિકૃત મહામ—ગર્ભિત શ્રી અજિતશાન્તિસ્તવ, (૨) શ્રી વાદિદેવસૂરિકૃત કલિકુપાર્શ્વજિનસ્તવ (૩) શ્રી મુનિચન્દ્રસૂરિકૃત કલિકુડપાર્શ્વજિનસ્તવ, (૪) શ્રી જિનપ્રભસૂરિકૃત મંત્રગર્ભિત ; શ્રી ગૌતમસ્તોત્ર, (૫) શ્રી આર્યનન્દિાલકૃત મંત્રમય વૈરાટવાસ્તવ, (૬)
શ્રી શુભસુન્દરમણિકૃત યંત્રમંત્રભેષજાદિગર્ભિત શ્રી યુગાદિદેવસ્તવ, (૭) મન્નાધિરાજસ્તોત્ર, (૮) ઉપસર્ગહરસ્તોત્ર શ્રી ચન્દ્રસૂરિની મત્રમય ટીકા સહિત (૯) પદ્માવત્યક પાંચસે બાવીસ લેક પ્રમાણ શ્રી પાર્ષદેવગણિ વિરચિત મંત્રમય ટીકા તથા (૧૦) શ્રી ધર્મઘોષસૂરિકૃત શ્રી પાર્શ્વનાથમાલામ–સ્તવ વગેરે મંત્રમય તેને અમૂલ્ય સંગ્રહ. જેના ઉપર પશ્ચિમાત્ય વિદ્વાનોના સેંકડે અભિપ્રાયો મળી ચૂકેલા છે, તેમાંના કેટલાક અભિપ્રાય જોડેનાં પાનાંઓ ઉપર વાંચવા વાચકને ભલામણ છે.