________________
श्रीजैनस्तोत्रसन्दोह
મારી અલ્પમતિ પ્રમાણે કાળજીપૂર્વક સંશાધન કાર્ય કર્યું છે; છતાં અનાભાગ પ્રમાદવશાત્ જે કંઈ અશુદ્ધિ રહેલી દષ્ટિગાયર ચાય તેની ક્ષમા યાચી, સુધારી વાંચવા માટે વાચકેાને અભ્યના કરી, જિનેશ્વરદેવનાં ાત્રાનું પઠન—પાઠન કરી ભવ્ય જીવા સમ્યક્ત્વની નિલતાપૂર્ણાંક આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી અને અપાર સંસારસમુદ્રને સુતર બનાવા એવી હાર્દિક અભિલાષા રાખતા વિરમું છું.
તા. ૨૦-૯૫૩૬
શીનાર. જૈન ઉપાશ્રય.
૧૪૦
દક્ષિણવિહારિ મુનિશ્રીઅમરવિજયજી મહારાજના ચરણસેવક મુનિ ચતુવિજ્ય