________________
सूरिविरचितः] श्रीऋषिमण्डलस्तवः। (३१३)
जो सासयसुहहेऊ जाओ गुरुणो वि उवसमसहावो । तं चंडरुदसीसं वंदे सेहं पि वरनाणिं ॥१२६॥ बत्तीसइ जुवइवई जो कायंदीपुरीइ पव्वइओ । छदुस्स सया पारणमुज्झियमायंबिलं तस्स ॥ १२७ ॥ वीरपसंसिअतवरूवलच्छि नवमाससुकयपरिआओ। सो धन्नो सव्वद्वे पत्तो इक्कारसंगविऊ ॥ १२८ ॥
. अवचूरिः। तं चण्डरुदशिष्यं वन्दे । यः चण्डरुदशिष्यः शाश्वतसुखहेतोगुरोः उपशमसहायो जातः । कथम्भूतम् ? शैक्षमपि वरज्ञान-केवलज्ञानं जातम् ।।१२६॥
यो धन्यः द्वात्रिंशदयुवतिपतिः काकन्दीपुर्या प्रवजितः । यस्य धन्यस्य सदा बद्धतपसः पारणके उज्झितया भिक्षया आचारलं आसीत् ॥ १२७ ॥
स धन्यः एकादशाङ्गवित् सर्वार्थे प्राप्तः । यस्य मुने : श्रीमहावीरेण तपोरूपलक्ष्मी: प्रशंसिता । कथम्भूतो मुनिः ? नवमास. : सुकृतपर्यायः ॥ १२८ ॥
अथ
તે ચંડરૂદ્ર આચાર્યનઉ શિષ્ય વાંદઉં, જે શિષ્ય શાશ્વતાં સુખ હેતનઈ ઉપશમસખાઈઉ હ9. કિસિ કઈ શિષ્ય ? શિષ્ય નિ હૂતાં વરપ્રધાન કેવલજ્ઞાન હૂ. ૧ર૬માં
જે ધન્ય મહાત્મા બત્રીસ યુવતિ-સ્ત્રી તણ પતિ–ભર્તાર હેઈ કાકંદી નગરીઈ દીક્ષા લીધી, જેહ ધન્ય મહાત્માનઈ સદાઈ છઠ્ઠ તપનઈ પારણઈ ઉજિજત-નાખીતી ભિક્ષયાઈ આંબિલ હૂકે છે ૧૨૭ છે.
તે ધન્ય ઋષિ ઇગ્યાર અંગનઉ જાણ સર્વાર્થ સિદ્ધિઇ પુહતી. જે મુનિ તણ શ્રી મહાવીર તપરૂપ તણી લક્ષ્મી પ્રશંસી, કિસિક છઈ મુનીશ્વર ? નવ મસવાડા સુકૃત-ચારિત્રતણુઉ પર્યાય-કાલ પ્રમાણુ છઈ ૧૨૮ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org