________________
આવવી, સુમિ પણે અંગેનું હલન ચલન થવું તથા ફરકવું, કફ. થુંક વિગેરેને સંચાર છે, તેમજ દષ્ટિનું સંચાલન થવું વિગેરે આગા૨ છે. અહિં આદિ શબ્દથી અગ્નિ જલ ડાકુ રાજા સિંહ સર્ષ દીવાલ તથા છતનું પડી જવું વિગેરે ઉપદ્રથી અથવા બિલાડ વિગેરે હિંસક પ્રાણિઓથી ઘેરાએલ ઉદર વિગેરે જીવેને દયા ભાવથી છેડાવવા માટે સ્થાનફેર કરવા વિગેરે આગાનું ગ્રહણ કરવું જોઈએ. ઉષ્ણવસિતાદિ આગાર અધિકારિ (ધ્યાનસ્થ વ્યક્તિએ)ની ઓછી વધુ શક્તિની અપેક્ષાથી કહ્યું છે. આ આગારેથી મારા કાર્યોત્સર્ગ ખંડિત તથા વિરાધિત નહિં થાય, કયાં સુધા ? કે જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરીને ધ્યાન પૂર ન કરી લઉં ત્યાં સુધી, એક સ્થિતિથી કાયાને, મોનથી વચનને અને ચિત્તની એકાગ્રતાથી આત્માને સરાઉ છું. (સૂ૦ ૩)
એવી રીતે કાર્યોત્સર્ગનું અવલંબન કરીને તેમાં અતિચારોનું વિશેષરૂપથી ચિંતન કરે છે “ગાનને તિવિ ત્યાદિ
જેનાથી નવ” મની' વિગેરે નવ તત્વ બરાબર જાણી લેવાય અથવા જે વિનય આદિ આચરણદ્વારા તીર્થકર અથવા ગણધરેથો પ્રાપ્ત થાય. અથવા જે આત્મસ્વરૂપના સ્મરણને માટે પ્રાપ્ત કરવામાં આવે, અથવા જેનાથી મોક્ષમાર્ગનું જ્ઞાન થાય અથવા જ તીર્થ કર ભગવાન દ્વારા ઉપદિષ્ટ હોવાને કારણે શંકારહિત અને અલોકિક હેવાથી ભય અને ચકિત કરવાવાળા જ્ઞાનને આપવાવાળા હેય, અથવા જે અતિ ભગવાનના મુખથી નીકળીને ગણધર દેવને મલ્યા તથા જેને ભવ્ય જી.એ સમ્યક ભાવથી માન્યા તેને ‘ગામ’ કહે છે, તે ત્રણ પ્રકારના છે. (૧) ફરાળમ, (૨) અત્યામ, (૩) તમામ,
જેમાં સંક્ષેપ રૂપે ઘણુ અર્થોને સંગ્રહ કરવામાં આવે. અથવા જે દેવ રહિત કહેલ હોય, અથવા જેમ સુતેલ ૭૨ કળાના જ્ઞાતા પુરૂષને જગાડયા પછી કળાના ભેદપ્રભેદ જાણી શકાય તેવી રીતે અર્થ દ્વારા સઘળ તત્વ જેનાથી જાણી શકાય, અથવા જેમ દેરામાં મણિ-મેતી વિગેરે ભાતભાતના પદાર્થ ગુંથાએલ રહે છે, અથવા જેવી રીતે ઘણું સૂતરને ભેગા કરીને ડાહ્યા માણસે પોતાની ઈચ્છારૂપ ભાતભાતનું કાપડ બનાવે છે તે કાપડ ગુપ્ત અંગને ઢાંકે છે, સદી અને તાપથી બચાવે છે અને પહેરનારની શેભાને વધારે છે. તેવી જ રીતે જે જીવાદિ નાના પદાર્થોના સ્વરૂપથી મુતિ (ગ્રથિત) તથા આચાર્ય વિગેરેના વ્યાખ્યાનાદિ-ધારા વિરતૃત થઈને આસને ઢાંકે છે, અષ્ટ પ્રકારના કર્મોથી બચાવે છે, ધારણ કરવાવાળાની શોભા વધારે છે, અથવા જેવી રીતે સોય-દ્વારા કાપડના ટુકડા સીવાઈ ગયા પછી તરેહ તરેહનાં સુંદર વસ્ત્ર બનીને લોકો માટે ઉપકારી બને છે. તેવી રીતે જે ઘણુ પ્રકારના અર્થો થી સંગૃહીત થઈને ભાગ્યેને અપૂર્વ લાભદાયક થાય છે, અથવા જેવી રીતે કેઈ ઝરણામાંથી પાણી ઝરે છે એવી રીતે જેમાંથી ઉત્તમ અર્થ નિકળે છે, તેને સૂત્ર કહે છે.
કહ્યું પણ છે
જેમાં અક્ષર થડા છતાં પણ અર્થ સર્વવ્યાપક, સારગર્ભિત, સદેહરહિત નિર્દોષ તથા વિસ્તૃત હેય તેને વિદ્વાન માણસો સૂત્ર કહે છે.
તદૂક (સૂત્રરૂપ) આગમ-સૂત્રાગમ કહેવાય છે,
જે મુમુક્ષુઓથી પ્રાર્થિત હોય તેને અર્થીગમ કહે છે. કેવળ સૂત્રાગમ અગર અર્થગમથી પ્રયેાજન સિદ્ધ નથી થઈ શકતું, એટલા માટે સ્ત્ર અને અર્થરૂ૫ ત૬ભયાગમ કહેલ છે. એમાં જે થોડુંક મને છેડીને અર્થાત્ ક્રમપૂર્વક
શ્રી આવશયક સુત્રમ ભાગ
૨૪