________________
વિચાર કર, (૨) પ્રથમ ભણાવેલા સૂત્રનાં અર્થને પરિપાક થયા પછી આગળ અભ્યાસ કરાવ; (૩) સૂત્રને અભ્યાસ કરવામાં ઉત્સાહ આપ, (૪) સૂત્રાર્થની પૂર્વાપર સંગતિ કરવામાં નિપુણ થવું.
(૬) મતિપદાના ચાર ભેદ- (૧) અવગ્રહ-સામાન્ય રૂપથી પદાર્થોને નિર્ણય કરે (૨) દહા-વિશેષરૂપથી જાણવું, (૩) અવાય-પદાર્થને બરાબર નિશ્ચય કરે (૪) ધારણા-કાલાન્તરમાં પણ ભૂલવું નહિ.
(૭) પ્રયોગ સર્પદાના ચાર ભેદ. (૧) વાદ કરવા વખતે પિતાના સામર્થ્યનું જ્ઞાન રાખવું, (૨) પરિષદનું જ્ઞાન રાખવું. (૩) ક્ષેત્રનું જ્ઞાન રાખવું (૪) રાજા, મંત્રી વગેરેનું જ્ઞાન રાખવું.
(૮) સંગ્રહ સંપદાના ચાર ભેદ.– (૧) ગણુમાં રહેલા બાલ-વૃદ્ધ આદિ મુનિયેના નિર્વાહ ચેમ્ય ક્ષેત્ર આદિને તપાસ કર, (૨) બાલ, ગદ્વાન આદિના યેગ્ય શયા સંથારા આદિની વ્યવસ્થા કરવી, (૩) યથાસમય સ્વાધ્યાય આદિ કરવા. (૪) મોટા હોય તેને યથાગ્ય વિનય અને વંદનાદિ કરવું.
ઉપર પ્રમાણે કહેલા ગુણથી પૂર્ણ હોય તેવા આચાર્ય જ્યારે (૧) પ્રવચનપ્રભાવક ઉપદેશ આપે છે. (૨) વાદમાં વિજય મેળવે છે; (૩) નિમિત્તજ્ઞાન, () તપસ્યા, (૫) અંજનસિદ્ધિ, (૬) લબ્ધિસિદ્ધિ, (૭) કર્મસિદ્ધિ, (૮) વિદ્યાસિદ્ધિ, (૯) મંત્રસિદ્ધિ, (૧૦) યોગસિદ્ધિ, (૧૧) આગમસિદ્ધિ, (૧૨) યુકિતસિદ્ધિ (૧૩) અભિપ્રાયસિદ્ધિ, (૧૪) ગુણસિદ્ધિ, (૧૫) અર્થસિદ્ધિ (૧૬) કર્મક્ષયસિદ્ધિ આ સેળ વિશેષ ગુણોથી યુક્ત હોય છે ત્યારે તે “ યુગપ્રધાનાચાર્ય કહેવાય છે.
જેવી રીતે તીવ્ર કિરવાળા સૂર્ય અસ્ત પામી જાય છે. ત્યારે દીપક []. પિતાના પ્રકાશથી ઘટ-પટ વગેરે પદાર્થોને પ્રકાશિત કરે છે અને અંધકારને દૂર કરે છે. તેવી રીતે તીર્થંકર ભગવાનના મેક્ષ ગયા પછી આચાર્ય મહારાજ ત્રણેય લેકના જીવાદિ પદાર્થોને પ્રકાશ કરીને સ્વિરૂપ બતાવીને મિથ્યાત્વ આદિને દૂર કરે છે. એટલા માટે ઉપકારી હોવાના કારણે તેઓ નમસ્કાર કરવા ગ્ય છે.
નમો ઉવાયાળ” પિતાના સમીપમાં રહેલા મુનિઓને અર્થરૂપમાં તીર્થ કરથી ઉપદેશાવેલા અને સ્વરૂપમાં ગણધરથી રચાયેલા પરમ્પરાથી પ્રાપ્ત દ્વાદશાંગ ને અભ્યાસ કરાવનારા, અથવા પ્રવચનને પાઠ આપીને આધિ=મનની વ્યથાના આય=પ્રાપ્તિને ઉપ=ઉપહત અર્થાત દૂર કરવાવાળા ઉપાધ્યાયને નમસ્કાર થાય. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુકત તથા સૂત્રને અભ્યાસ કરાવવાના કારણે ઉપકારી હોવાથી ઉપાધ્યાય નમસ્કાર કરવા યોગ્ય છે.
“નમો સ્ત્રો સબ્રસાદૂi'–અભિલષિત અર્થને, નિર્વાણ સાધક ગેને, અથવા સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નથી મને સાધવાવાળા અથવા સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ રાખવાવાળા અથવા મેક્ષના અભિલાષી ભવ્ય અને સહાયક તથા અઢી દ્વીપ-૩૫ લેકમાં રહેવાવાળા સર્વ
શ્રી આવશયક સુત્રમ ભાગ
૧૬