________________
ચતુર્વિશતિસ્તવ (૨) સામાયિક પછી વીસ જિનેન્દ્ર દેવેની સ્તુતિ કરવી જોઈએ, એ વડે વીતરાગ પ્રભુમાં જેને ભકિત થાય છે અને ભક્તિથી દર્શનની વિશુદ્ધિ થાય છે.
કહ્યું પણ છે કે – ૧૩વીસથvoi મરે! ની જિં નાયડુ? વીસસ્થળ સંસવનો િનવા અર્થાત્ શ્રી ગૌતમે પૂછયું-ભગવદ્ ! ચતુવિંશતિસ્તવ (સ્તવન) કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપ્યો કે દર્શનવિશુદ્ધિ થાય છે. દર્શનવિશુદ્ધિથી આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ભમરીનાં ઘરમાં રહેલો કીડે પિતાની ઓઘદશામાં પણ તેના શબ્દના દઢ સંસ્કારથી ભમરી બની જાય છે. જેને “કીટ ભેગી ન્યાય કહે છે તે પ્રમાણે જીવ તુવિંશતિસ્તવથી પરમ્પરાથી પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેથી બીજુ સ્થાન ચતુર્વિશતિસ્તવનું છે.
વંદના (૩) પાપની આલોચના વંદનાપૂર્વક ગુરુની સમીપેજ કરવી જોઈએ, એ વાત બતાવવા માટે ત્રીજું વંદના નામક અધ્યયન છે, વંદના વડે કરીને ઉચ્ચગેત્રને બંધ તથા અન્યાન્ય ફળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –
वंदणएणं भंते ! जीवे किं जणयइ ? बंदणएणं जीवे नीयागोयं खवेइ उच्चागोयं कम्मं निबन्धइ, सोहग्गं चणं अप्पडिहयं आणाफलं निवत्तेइ, दाहिणभावं चणं जणयई" અર્થાત્ શ્રી ગૌતમ સ્વામીએ પૂછયું- હે પ્રલે? વંદના કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપે-ગોતમ ? વંદના કરવાથી નીચ ગેત્રને ક્ષય થાય છે, અને ઉચ શેત્રને બંધ થાય છે, સૌભાગ્ય અને અપ્રતિહત આજ્ઞા ફલને પ્રાપ્ત કરે છે તથા દાક્ષિણ્ય (અનુકૂલતા) ની પ્રાપ્તિ થાય છે. આ ત્રીજું અધ્યયન થયું.
પ્રતિક્રમણ (૪) વંદના પછી પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન કરેલું છે. દિવસમાં અથવા રાત્રીએ કઈ પણ પ્રકારનો જે અતિચાર લાગ્યું હોય તે પ્રગટ કરીને તેને પશ્ચાત્તાપ કરીને તથા તેની નિંદા કરીને ભવ્ય એ પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવાથી ત્રતામાં લાગેલા દેનું નિવારણ થાય છે, આગળ આવવાવાળા આસવરૂપી જલ આત્મારૂપી નૌકામાં પ્રવેશ કરવા પામતા નથી. ઇત્યાદિ અનેક લાભ થાય છે, કહ્યું છે કે
पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयच्छिद्दाई पिहेइ, पिहियवयच्छिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरित्ते, अट्ठमु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ ।
શ્રી આવશયક સુત્રમ ભાગ
૧૦