________________
રસાયણુ ખીજે કોઇ સ્થળે મળી શકતું નથી. આ રસાયણ શારીરિક રંગાને જડ-મૂળથી નષ્ટ કરી શકે છે અને રેગ ન હેાય અને તે રસાયણના ઉપયેગ કરવામાં આવે તે બીજા રાગોને થતા અટકાવે છે તથા શરીરની કાન્તિ વધારે છે, અને તેમાં એક બીજો ચમત્કાર એ છે કે:-તેનું સેવન કરવામાં આવે તે ભવિષ્યમાં રેગ થવાની શંકાજ રહેતી નથી. રાજાએ આ સર્વ વાત સાંભળી ત્રીજા વધની દવા (રસાયણ) જ પેાતાના પુત્રને અપાવી.
સાધુઓએ પણ એવી ક્રિયારૂપી એષધીનું સેવન કરવું જોઇએ કે જેનાથી લાગેલા કર્મોના નાશ થાય અને આગામી કર્મોના નિધ (અટકાવ) થઇને આત્મશુદ્ધિ થાય. એટલા કારણથી સાધુઓએ વસિષ્ઠ આદિ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ; કારણકે પાપ લાગે તે પણ તેના નાશ થઈ જાય છે અને પાપ નહિ લાગ્યાં હેાય તે આત્મદ્ધિ અવશ્ય થાય છે.
પ્રન—આપે પ્રધમ કહ્યું કે- આ છ અધ્યયનરૂપ આવશ્યક સાધુ-સાધ્વી અને શ્ર.વક-શ્ર.વિક.એ.એ અવશ્ય કરવાં જોઇએ; કારણ કે સૂત્રમાં વ્રતધારીઓને કરવા જોઇએ કે અત્રીએ ને ? એવું વિશેષ કધન કહેવામાં આવ્યું નથી, તેથી જાણી શકાય છે કે-ત્રતી અને અત્રતી સોએ અવશ્યક કરવું જોઇએ; પરન્તુ તેમાં ચૈથુ અધ્યયન પ્રતિક્રમનું છે. તે ત્રતેમાં લાગેલા અતિચારેની બુદ્ધિને માટે હેલ છે, એવી અવસ્થ.માં અત્રતી જીવે.એ પ્રતિક્રમણ કરવુ ય છે, જ્યારે તેમેને તજ નથી તે! પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કાની કરશે ? હવે વ્રતી વિષે કહેવાનું રહ્યું તે તેમાં કેઇ કયા વ્રતના ધારી અને કેઇ કયા વ્રતના ધારી હાય છે, એ સ માટે એકજ પ્રતિક્રમણ કેવી રીતે ઉપયોગી થઇ શકે ?
ઉત્તર—અવ્રતી ( વ્રત ધારણ નહિ કરનાર) હાય અથવા ત્રતી ( વ્રત ધારણ કરનાર ) હેાય એ સૌએ પૂરેપૂર પ્રતિક્રમણ કરવું જોઇએ, અને એ પ્રમાણે કરવામાં કઇ પ્રકારના દેષ આવી શકતા નથી. કારણ કે અત્રતી પ્રતિક્રમણ કરશે તે પ્રતિક્રમણનું મહત્ત્વ સમજવાથી વ્રત ગ્રહણ નથી કરી શકયે તેને પશ્ચાત્તાપ થશે તથા “ વ્રત શ્રદ્ગુણુ કરવાની શું જરૂર છે? તેમાં શું લાભ છે ?” વગેરે ખાટી શ્રદ્ધાના પશ્ચાત્તાપ થશે અને તે પશ્ચાત્તાપ કરવાથી અંત:કરણુમાં નિર્મીલતા આદિ અનેક આત્મગુણે પ્રગટ થશે, એ માટે તથા વ્રતધારીએ જે ત્રતા ધારણ કરેલા હશે તે વ્રતામાં જે જે અતિચારો લાગી શકે તથા કદાચ પૂરા વ્રતો ગ્રહણ નહિ કર્યાં હાય તઃ આજ સુધી વ્રત–ગ્રહણુ નહિ કરવામાં કહેલે જે પ્રમાદ તેમજ વ્રત વિષેની વિપરીત શ્રદ્ધા તે વિષે પશ્ચાત્તાપ થશે, એટલા માટે વ્રતી અથવા તા અત્રીએ પ્રતિક્રમણ કરવું જોઇએ. અન્નતી પશુ શ્રાવક છે અને શ્રાવક હાવાથીજ તેને પ્રતિક્રમણુ કરવાના અધિકાર મળીજ જાય છે.
છે તે અતિચારોને
શ્રી આવશયક સુત્રમ ભાગ
८