SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર વિગેરે મંત્ર જોયાં તે સૂત્ર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાઆમાં હાવાને કારણે વિજ્ઞાર્ન અને સામાન્ય જનેને ઘણુંજ લાભદાયિક છે. તે વાંચન ઘણુંજ સુદર અને મનેારજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અધાત પુરુષાર્થ કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રેથી સમાજને ઘણું લાભનું કારણ છે. હું સસમાન બુદ્ધીવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલેાકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે, માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરૂ છું કે આ સૂત્ર પોતપોતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચૂકશેા નહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સૂત્રો મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય • કાર્યકરો જે શ્રમ લઇ રહ્યા છે. તેમાં મહાન નિર્જરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ લી. શારદાબાઈ સ્વામી ખંભાત સંપ્રદાય. બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી મેાંઘીબાઇ સ્વામીના અભિપ્રાય શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઇ પ્રમુખ અ૰ ભા॰ વે॰ સ્થા॰ જૈનશાઓદ્ધાર સમિતિ સુા. રાજકોટ. ધંધુકા તા. ૨૭–૧-૫૬ અત્રે બિરાજતા ગુ૦ ૩૦ના ભડાર મહાસતીજી વિદુષી માંઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિ ઠાણા બન્ને સુખશાતામાં બિરાજે છે. આપને સૂચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મ ધ્યાન કરશેાજી એજ આશા છે. વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂત્રા ભાઇ પોપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્ર તમામ આદ્યોઉપાન વાંચ્યાં મનન કર્યાં અને વિચાર્યા છે તે સૂત્ર સ્થાનકવાસી સમાજને અને વીતરાગ માર્ગની ખૂબજ ઉન્નત્ત ખનાથનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હુંસ સમાન
SR No.040008
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages111
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy