SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषिणी टीका प्रस्तावना मुकदिवसे एतावदेतावद्रव्यं दास्यामी"ति तेनाऽस्माद्ऋणदानदिवसात्परं पञ्चमे मासि सकुसीदसकलद्रव्यशोधनं भविष्यतीति, तत्राऽधमर्णस्य नायं भावस्तिष्ठति यदन्तिमसमये पूर्ण सत्येव मया सर्व प्रदेयमिति किन्तु यथाऽवसरं शीघ्रमेव ऋणविशोधनायां मया प्रयासः कर्तव्य इति, अतो यदि नियमितसमयात्मागेव ऋणं विशोध्येत तदाऽधमणस्य महती शोभा संजायते । प्रथमे नियतसमये ऋणविशोधने साधारणी शोभा, द्वितीये मध्यमा, तृतीये किश्चिदूना, चतुर्थे न्यूना, एवं पूर्ण पञ्चमे मासि तु सकुसीदं सर्व द्रव्यमवश्यमेव देयं येन व्यवहारो न त्रुटयेत। किन्तु पूर्णे ऽप्यवधौ यद्यधमर्णः साकल्येन ऋणं न परिशोधयेत् तदाऽवश्यं व्यव ------ - - - - - - - किश्तबन्दी कर दी कि- "मैं इतने इतने दिनोमें इतना इतना ऋण चुका कर इतने दिनोंमें ऊरिन हो जाऊँगा।" ऐसी दशामें किसी भले कर्जदार का यह भाव नहीं होता कि जब किश्तबन्दी का समय पूरा होगा तबही हम सब चुका देंगे, किन्तु जितना जल्दी हो सकता है पहली वार ही ऋण चुका देना चाहेगा, तो तदनुसार यदि नियमित किश्त के समयसे पहले ही ऋण पूरा चुका दे तो उसकी संसार में शोभा होती है। अगर दूसरी किम्त पर सब ऋण चुका दे तो कुछ कम शोभा होती है, एवं तीसरी किश्तपर चुकावे तो उससे कम, चोथीवारमें उससे भी कम शोभा होती है। आखिर पांचवीं वार चुकाना तो उसको बिलकुल लाजिमी है। यदि इस समयभी न चुकावेगा तो साख शोभामें हानि और હપ્તાની મૂરત બાંધી દીધી કે – “હું અમુક દિવસોમાં અમુક-અમુક ચુકાવીને આટલા દિવસોમાં મુકત થઈ જઈશ” આવી સ્થિતિમાં કોઈ પણ સમજદાર દેણદારની એવી ભાવના થતી નથી કે જ્યારે મૂરત બંધીને સમય પૂરો થશે ત્યારે જ હું સર્વ પ્રકારનું કરજ ચૂકાવી આપીશ? પરંતુ જેટલું વહેલું કરજ ચૂકાવી શકાય તેટલી ઉતાવળથી કરજ ચૂકવવા બનતું કરશે તે સંસારમાં તેની શભા દેખાશે. અથવા તે બીજી મુદ્દત ઉપર તમામ કરજ ચૂકાવી આપશે તે પ્રથમ કરતાં શેભા શેડી ઓછી દેખાશે. ત્રીજી મુદત ઉપર ચૂકવશે તે બીજી કરતાં પણ શેભા ઓછી, ચેથી મૂદત પર ચૂકવશે તો તેથી પણ ઓછી શભા દેખાશે. છેવટે પાંચમી મૂદત પર કરજ ચકાવવું તે તે કરજદાર માટે એકદમ અ ગ્ય છે. તે પણ જે તે
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy