SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ नितोषणी टीका कृतातीचारविस्मरणादिदोष बाहुल्यमसङ्गः, मेवानुष्ठेयम् । अन्यदपि श्रूयताम् - प्रस्तावना १७ ततः देवसिकादिप्रतिक्रमणमवश्य यथा कोऽपि मृदुल पल्लवित कलम्बः प्रचण्ड मार्तण्डाऽऽतपेन म्लानो न केवलमेकवारसलिलसिञ्चनेन किन्त्वनेकशः सलिलसेकेन पूर्वावस्थामानोति तथैवाऽत्राऽपि बोध्यम् । अन्यच्च पूर्व तु आत्मसंयमे तीव्रोपयोगस्याऽखण्ड परिणत्याऽविचलावस्थया पापलेपोऽसंभाव्यः, यदि प्रमादादिना पापसंपर्कस्तदा तत्क्षण एवं पश्चात्तापादिना तस्य पाप की विशुद्धि के लिए दैवसिकादि प्रतिक्रमण अवश्य करना चाहिए । फिर भी उदाहरण यह है । जैसे लहलहाता हुआ पौधा धूपसे मुरझा जाय तो एक बार जल सींचने से ही हराभरा नहीं हो सकता ! बारम्बार जल सींचने की आवश्यकता होती है । इसी प्रकार व्रतरूपी पौधा अतिचाररूपी धूपसे मुरझा गया तो उसे पूर्वावस्थामें बारम्बार प्रतिकमणरूप जलसिञ्चन की आवश्यकता है अत एव दैवसिक रात्रिक आदि सभी प्रतिकमण करने योग्य हैं। अथवा प्रथम तो चाहिए कि तीव्र उपयोग की अखंड परिणति और अविचल अवस्था द्वारा पापका लेप भी न लगने दें। यदि प्रमादाઅનેક દોષોના પ્રસંગ આવે છે. એ કારણથી ઉપર કહેવામાં આવેલા પાપની વિશુદ્ધિને માટે જૈવસિકાદિ પ્રતિક્રમણુ અવશ્ય કરવું જોઇએ. ફ્રી પણ સાંભળે ! જેવી રીતે લીલાછમ રહેલા ડવાએ (વૃક્ષના છેડવા) તાપથી તદ્દન સૂકાઇ જાય તો એક વખત પાણી સીંચન કરવાથી તે લીલાછમ જેવા થઇ શકતા નથી, પરન્તુ તે છેડવાઓને વારંવાર પાણીનુ સીંચન કરવાની આવશ્યક્તા રહે છે એ પ્રમાણે વ્રતરૂપી છોડ અતિચાર રૂપી તાપથી તદ્ન સૂકાઈ ગયા તે તેને પૂર્વ જે સ્થિતિમાં હતા તેવી સ્થિતિમાં લાવવા માટે વારંવાર પ્રતિક્રમણુ રૂપ પાણીનું સિંચન કરવાની આવશ્યકતા છે. એટલા માટે દૈસિક રાત્રિક આદિ સ પ્રતિક્રમણ કરવા ચેગ્ય છે. અથવા— પ્રથમ તે ઇચ્છીએ કે તીવ્ર ઉપયેગની અખંડ પરિણતિ અને અવિચલ અવસ્થા દ્વારા પાપને લેપ પણ લાગવાજ નહિ દેવેા જોઇએ પરંતુ જો કે
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy