________________
પૂજ્ય આચાર્યશ્રી થાસીલાલજી મહારાજનાં બનાવેલાં સૂત્રા.
કાશ્મીર.....થી.....કન્યાકુમારી
તેમજ કરાંચી..... સુધી
દરેક સ્થળે હાંશથી વંચાય છે.
.....થી.....લકત્તા
કારણ કે આવી રીતે શાસ્રો તૈયાર કરવાનું અનેાખુ કા હજુ સુત્રો કાઇ કરી શકયું નથી.
*
શ્રી સ્થાનકવાસી જૈન સમાજ
ઉ ૫ રાં ત
શ્રી દેરાવાસી સપ્રદાચના મહાન આચાર્ય શ્રી રામવિજયસૂરીજી તથા અન્ય સુનિવરે એ
તેમજ
તેરાપથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્ર અપનાવ્યાં છે.
દેશ-પરદેશના મેમ્બર સૂત્ર વાંચી જૈન ધર્માંના શ્રુતજ્ઞાનને અણુમેલે લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડીઆ એડ્ડીસ લાઇબ્રેરીએ આ સૂત્રેા મગાવ્યા છે.
ઠે. ગ્રીન લેાજ પાસે, ગરેડીકુવા રોડ રાજકોટ.
આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મેકલી મેમ્બર તરીકે નામ નાંધાવી હપ્તે હપ્તે લગભગ રૂપી પાંચસેા સુધીની કિંમતનાં શાઓ વિના મૂલ્યે મેળવી શકે છે.
વધુ વિગત માટે લખે :
મત્રિ
શ્રી અખિલ ભારત વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ.