________________
३३४
आवश्यकसूत्रस्य ફાસા કુસંતિ, એયંપિણે ચરમેહિ ઉસ્સાસનિસ્સાસેહિં સિરામિ ત્તિ કટ્ટ, એમ શરીર વોસિરાવીને, કાલ અણુવકંખમાણે વિહરિસ્સામિ,
એવી સહણ પ્રરૂપણાએ કરી, અણસણને અવસર આવ્યું, અણુસણ કરે તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે.
એવા અપછિમ મારતિય સંલેહણુ ગુસણુ આરહણના પંચ અઈયારા જાણિયળ્યા ન સમાયરિયળ્યા તં જહા તે આલેઉં.
ઈહલેગાસંસપગે, પરલગાસંસપગે, છવિયાસંસપગે, મરણસંસપગે, કામભેગાસંસMઓગે, તસ્સ મિચ્છા મિ દુકકડં.
એમ સમકિતપૂર્વક બાર વ્રત સંલેખણ સહિત તથા નવાણું અતિચાર એને . વિષે જે કઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણુરચાર, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુદાં હોય, તે અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુકકડ.
૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ રાગ, ૧૧ શ્રેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય. ૧૫ પર પરિવાદ, ૧૬ રઈઅરઈ, ૧૭ માયા, ૧૮ મિચ્છાદંસણસલ, તસ્સ મિચ્છા મિ દુકકડ.
૨૫ પ્રકારનાં મિથ્યાત્વ
૧ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ અણુભિગ્રહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સશયિક મિથ્યાત્વ + અણુભગ મિથ્યાત્વ, ૬ લોકિક મિથ્યાત્વ, ૭ લકત્તર મિયાત્વ, ૮ કુપ્રવચન મિથ્યાત્વ, ૯ જીવને અજીવ સરધે તે મિથ્યાત્વ ૧૦ અજીવને જીવ સરધે તે મિથ્યાત્વ, ૧૧ સાધુને કુસાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૨ મુસાધુને સાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૩ આઠ કમથી મૂકાણા, તેને નથી મૂકાણા સરધે તે મિથ્યાત્વ, ૧૪ આઠ કર્મથી નથી મૂકાણ, તેને મૂકાણ સરધે તે મિથ્યાત્વ, ૧૫ ધર્મને અધર્મ સરધે તે મિથ્યાત્વ, ૧૬ અધર્મને ધમ સરધે તે મિથ્યાત્વ, ૧૭ જિનમાર્ગને અન્ય માગ સરધે તે મિથ્યાત્વ, ૧૮ અન્ય માગને જિનમાર્ગ સરધે તે મિથ્યાત્વ, ૧૯ જિન માર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૦ જિન માર્ગથી અધિકું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૧ જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૨ અવિનયમિથ્યાત્વ, ૨૩ અકિરિયામિથ્યાત્વ, ૨૪ અજ્ઞાનમિથ્યાત્વ. ૨૫ આશાતનામિથ્યાત્વ, તસ્સ મિચ્છા મિ દુકકડ.