________________
३३०
आवश्यकसूत्रस्य હોય તેને દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી મેહુણના પચ્ચક્ખાણ; જાવજ જીવાએ, દેવતા સંબંધી દુવિહં, તિવિહેણું ન કરેમિ, ન કામિ, મણસા, વયસા કાયસા મનુષ્ય તિર્યંચ સંબંધી.
એગવિહં, એગવિહેણું, ન કરેમિ કાયસા.
એવા ચેથા થુલ મેહુણવેરમણે વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયવા, તંજ તે આલોઉં.
ઇત્તરિયપરિગ્રહિયાગમ, અપરિગ્રહિયાગમ, અનંગકીડા, પરવિવાહ કરશે, કામગેસુ તિવાભિલાસા, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાંચમું આણુવ્રત ચૂલાઓ પરિગહાએ વેરમણું, ખેરવધુનું યથાપરિમાણ, 'હિરણુસુવણનું યથાપરિમાણ, ધનધાન્યનું યથાપરિમાણ, દુપદચઉપદનું યથાપરિમાણ, કુવિયનું યથાપરિમાણ.
એ યથાપરિમાણ કીધું છે, તે ઉપરાંત પિતાને પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચક્ખાણ જાવજીવાએ.
એગવિહં, તિવિહેણું, ન કરેમિ, મણસા, વસા, કાયસા એવા પાંચમાં ધૂલપરિગ્રહ-પરિમાણ–વેરમણું વ્રતનાં પંચ અઈયારા જાણિયા, ન સમાયરિયળ્યા, તે જહા-તે આલેઉ, ખેરવભુપમાઈકમ્મ, હિરણ્યસુવણુપમાણઈકમે, ધનધાન્યપમાણઈકમે, દુપદચઉપદપમાણઈકમ્મ, કુવિય પમાઈકમ્મ, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
- છઠું દિશિત, ઉદ્યદિશિનું યથા પરિમાણ, અદિશિનું યથા પરિમાણ, તિરિયદિશિનું યથાપરિમાણુ.
એ યથાપરિમાણુ કીધું છે, તે ઉપરાંત સઈરછાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચકખાણ, જાવજ જીવાએ, દુવિહં, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, મસા, વયસા, કાયસા. એવા છઠા દિશિરમણું વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિવા, તંજહા તે આલેઉં.
ઉદિસિ પમાઈકમે, અદિસિ પમાઈકમે, તિરિયદિસિ પમાણાઇકમે. ખેતવુદ્ધી, સઈઅંતરદ્ધા, તસ્સ મિચ્છા મિ દુકકડં.
સાતમું વ્રત, ઉવભાગપરિભેગવિહિં પચ્ચખાયમાણે, ઉલણિયાવિહિં, દંતવિહિં, ફલવિહિં, અભંગણુવિહિં વિટ્ટવિહિં. મજ્જણવિહિ, વત્યવિહિં, વિલવણુવિહિં, પુષ્ફવિહિં, આભરણવિહિં, ધૂવિહિં, પેવિહિં, ભફખણુવિહિં,