________________
नितोषणी टीका, कायोत्सर्गाध्ययनम्-५
२९१ चौथे पद श्री उपाध्यायजी, पच्चीस गुण करके सहित (ग्यारह अंग, बारह उपांग, चरणसत्तरी, करणसत्तरी-इन पच्चीस गुण करके सहित), ग्यारह अंग का पाठ अर्थ सहित सम्पूर्ण जानें, १४ पूर्व के पाठक और निनोक्त बत्तीस सूत्र के जानकार हैं।
તે સિદ્ધશિલા ઉપર એક જજન, તેના કેટલા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધ ભગવંતજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તે ભગવંતજી કેવા છે? અવળું , અગંધ, અસે, અફસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રાગ નહિ, શોક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામીનાથ? આપ શ્રી સિદ્ધક્ષેત્રને વિષે બિરાજે છે, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું, આપના જ્ઞાન દર્શનને વિષે આજના દિવસ સંબંધી અવિનય, અશાતના, અભકિત અપરાધ થયે હોય તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજે ભુ કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહે.)
ત્રીજા ખામણાં-કેવળી ભગવાનને
ત્રીજાં ખામણાં પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજતા જયવંતા કેવળી ભગવાનને કરું છું. તે સ્વામી જઘન્ય હોય તે બે ક્રોડ અને ઉત્કૃષ્ટ હોય તો નવઠોડ કેવળી, તે સર્વને મારી તમારી સમય સમયની વંદના હેજે. તે સ્વામી કેવા છે ? મારે તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદરાજુ લોક અંજલિ-જલપ્રમાણે જાણું દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંતે તપ છે, અનંત પૈર્ય છે, અનંત વીર્ય છે-એ ષટે (છ) ગુણે કરી સહિત છે. ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પડયાં છે. મુકિત જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીના સંદેહ ભાંગે છે. સગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, શુકલ ધ્યાન, શુકલ લેશ્યા, શુભ ધ્યાન, શુભ ગ, પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે
ધન્ય તે સ્વામી ગામાગર, નગર, રાયાણી, જ્યાં જ્યાં દેશના દેતા થકા વિચરતા હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કેબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે? સ્વામીનાં દર્શન